Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુંદર દુલ્હન બની કસૌટી જિંદગી કી-2 ફેમ પૂજા બેનરજી, જોતા જ ઘાયલ થઈ જશો

સુંદર દુલ્હન બની કસૌટી જિંદગી કી-2 ફેમ પૂજા બેનરજી, જોતા જ ઘાયલ થઈ જશો

કસૌટી જિંદગી કીએ હાલ ટીઆરપી મામલે પોતાની પકડ બનાવી રાખી છે. આ શો સાથે જોડાયેલું એક નામ છે જે હાલ પોતાની સ્ટાઈલ અને લુકને લઈ ભારે ચર્ચામાં રહે છે. અમે વાત કરી રહ્યા છીએ પૂજા બેનરજીની. પૂજા શોમાં અનુરાગની બહેન નિવેદિતા સેનગુપ્તાની ભૂમિકા નિભાી રહી છે. જણાવી દઈએ કે પૂજા અસલી જિંદગીમાં શાદીશુદા છે. એટલું જ નહિ તેના લગ્નના બે વર્ષ થઈ ગયાં છે. પૂજા પોતાના પતિ સંદીપ સેજવાલ સાથે હૈપ્લી લાઈફ જીવી રહી છે. પરંતુ કસૌટી જિંદગી કી બાદ પૂજાના કરિયરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

લાખોની સંખ્યામાં શેર

લાખોની સંખ્યામાં શેર

ત્યારે જ તો તેની બધી જ તસવીરો ફેન્સ લાખોની સંખ્યામાં શેર કરે છે. હાલમાં જ પૂજાએ પોતાનું બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે. પોતાના આ ફોટોશૂટની તસવીરો પૂજાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

લેંઘાની સાથે ડિઝાઈન જ્વેલરી

વાઈન રંગના લેંઘામાં પૂજા કોઈ રાજકુમારીથી કમ નથી લાગી રહી. લેંઘાની સાથે ડિઝાઈન જ્વેલરી પૂજાના લુક પર ચાર ચાંદ લગાવી રહી છે. જણાવી દઈએ કે અગાઉ પૂજા કેટલાય ટીવી શોમાં કામ કરી ચૂકી છે. પરંતુ લોકપ્રિયતાનો સ્વાદ તે કસૌટી જિંદગી કીથી ચાખી રહી છે.

પ્રોફેશનલ જિંદગી

પૂજા અવારનવાર પોતાના ખાનગી અને પ્રોફેશનલ જિંદગી સાથે જોડાયેલ કેટલીય તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ બહુ એક્ટિવ છે.

નેશનલ સ્વિમર

નેશનલ સ્વિમર

પૂજા અને તેના પતિ નેશનલ સ્વિમર છે. બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યાં.

રોડીઝ સિઝન 8

રોડીઝ સિઝન 8

જણાવી દઈએ કે પૂજાએ પોતાના કરિયરની શરૂઆત રોડીઝ સીઝન 8માં ઉમેદાર તરીકે કરી હતી.

સ્ટાઈલિશ અને ગ્લેમરસ

સ્ટાઈલિશ અને ગ્લેમરસ

કસૌટી જિંદગી કી 2માં પૂજાનો લુક ભારે સ્ટાઈલિશ અને ગ્લેમરસ રાખવામાં આવ્યો છે.

ખુદને ફિટ

ખુદને ફિટ

પૂજા ફિટનેસને લઈ ભારે સજાગ છે. લગ્ન બાદ પણ તેણે ખુદને ફિટ રાખી છે.

ભારે સ્ટાઈલિશ

ભારે સ્ટાઈલિશ

હિના અને એરિકાની જેમ પૂજા પણ બહુ સ્ટાઈલિશ છે. આ બધી જ તસવીરોથી તે સ્પષ્ટ માલુમ પડે છે.

મેકઅપ વિના પણ

મેકઅપ વિના પણ

પૂજાને સ્ટાઈલિશ રાખવું બહુ પસંદ છે. તે મેકઅપ વિના પણ બહુ સુંદર દેખાય છે.

લગ્નનો આલ્બમ

લગ્નનો આલ્બમ

પૂજાએ લગ્નના બે મહિના બાદ પોતાનો વેડિંગ આલ્બમ શેર કર્યો હતો. તેના લગ્નનું ફંક્શન 5 દિવસ ચાલ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X