Critics Choice Awards 2023: 'આરઆરઆર' નો ધમાકો, જીત્યો બેસ્ટ ફોરેન્ લેંગ્વેજ ફિલ્મનો એવોર્ડ

એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર ફિલ્મને વધારે એક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મને બેસ્ટ ક્રિટિક્સ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. આ સાથે આ ફિલ્મની એન્ટ્રી ઓસ્કર માટે પણ થઇ છે.

એસએસ રાજામૌલીની ધમાકેદાર ફિલ્મ આરઆરઆર ચારે દિશાઓમાં પોતાના ઝંડા ગાળી રહી છે. તેની ફિલ્મને લઇને વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે. હાલમાં ફિલ્મને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો છે. ત્યાર બાદ સમગ્ર દેશમાથી તેને શુભકામાના મળી હતી. હવે આ ફિલ્મને લઇને એક વધારે સારા સમાચાર મળી રહ્યા છે. કેમ કે, રાજામૌલી મૈગ્નમ ઓપસ ફિલ્મ આરઆરઆર સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ જીત્યો છે.

SS RAJAMAULI

જી હા, સોશિયલ મીડિયા પર એક વાર ફરી ફિલ્મને લઇને ચર્ચા ચાલી રહી છે. અને લોકો લગાતાર શુભકામાના આપી રહ્યા છે. 28 માં ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ્સે ટ્વીટર હેડલ પર ટ્વીટ કરતા લખઅયુ કે 'RRRMovie ના કલાકારો અને ક્રુને બેસ્ટ ફઓરેન લેંગ્વેજ ફિલ્મો એવોર્ડ માટે શુભકમાન #criticechoice એવોર્ડના વિજેતા

આનાથી એટલુ તો નક્કી થાય છે કે, આરઆરાઆર ના મેકર્સ અને સ્ટાર્સ ઘણા ખુશ છે .ફિલ્મે જ્યારે ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં પોતાનો ધમાકો કર્યો તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા દિગ્ગજ નેતાઓએ તેને શુભકામાના પાઠવી હતી.

એસએસ રાજામૌલીએ કહ્યુ છે કે, તે આવી રીતે લોકોને એટરટેન્ટ કરવાનો પ્રયાસ કરતા રહેશે. આ ફિલ્મના લીડ રોલમાં સાઉધ સુપર સ્ટાર રામચરણ અે જૂનિયર એનટીઆર હતા. અત્યારે બંનેની ફૈન ફોલોઇંગ જોરાદર છે.

ખબર એ પણ છે કે, ફિલ્મ આવનાર સમયમાં પોતાના બીજા ભાગ સાથએ ધમાકો કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X