સ્વરા ભાસ્કરે અક્ષય કુમારની નિષ્ફળ ફિલ્મોને લઇને આપ્યુ નિવેદન

બૉલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પોતાની આવનાર ફિલ્મ જ્હાં ચાર યાદ ફિલ્મને લઇને ચર્ચામાં છે. જે ગયા શક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. ફિલ્મ માટે અભિનેત્રી સતત પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. આ વચ્ચે સ્વરા ભાસ્કરે પોતાના એક ઇન્

બૉલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પોતાની આવનાર ફિલ્મ જ્હાં ચાર યાદ ફિલ્મને લઇને ચર્ચામાં છે. જે ગયા શક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. ફિલ્મ માટે અભિનેત્રી સતત પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. આ વચ્ચે સ્વરા ભાસ્કરે પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતા અક્ષય કુમારનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે, તેના ફિલ્મના સમર્થનનેલ અને નારાગજગી વ્યક્ત કરી હતી.

અક્ષય કુમારની ફિલ્મો સતત નિ્ષ્ફળ જઇ રહી છે

અક્ષય કુમારની ફિલ્મો સતત નિ્ષ્ફળ જઇ રહી છે

બધા લોકો જાણે છે કે, અક્ષય કુમારની ફિલ્મો 2022 માં ખાસ કઇ નથી કરી શકી. તેની જેટલી પણ ફિલ્મો આ વર્ષે આવી છે તે ઘણી ખરાબ રીતે નિ્ષ્ફળ ગઇ છે. પછી ભલે તે બચ્ચન પાંડ, સમ્રાટ પૃશ્વીરાજ હોય કે રક્ષા બંધન તમામ ફિલ્મ ફ્લોપ રહી છે. આ સિવાય અભિનેતાની ફિલ્મોને બોયકોટ પણ કરવામાં આવી છે. ફિલ્મોને બોયકોટ પણ કરવામાં આવી છે. હવે આને લઇને સ્વરા ભાસ્કરે મોટુ નિવેદન આપ્યુ છે.

અક્ષયકુમારની ફિલ્મો પર બોલી સ્વરા ભાસ્કર

અક્ષયકુમારની ફિલ્મો પર બોલી સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર બોલિવૂડ સ્ટાર્સને ટાર્ગેટ કરવામાં આવતા એક ઇન્ટરવ્યુ દરમિયાન કહેવામાં આવ્યુ કે, અમે સ્ટોરી કહેનાર લોકો છીએ અને આપણે ઇમાનદારીથી સ્ટોરી સાંભળવી જોઇએ. મને લાગે છે. ખુદને પ્રોપેગેન્ડાના પ્લેટફોર્મ બનવાથી બોલીવૂડે બચવુ જોઇએ. બોલીવૂડ ક્યારેય આવી જગ્યા નથી રહી.અંહી એક જ અવાજ નિકળે છે. આ જ તેની ખૂબી છે. હું અક્ષય કુમાર સાથે સહમત નથી. કેમ કે, તે જે પ્રકારની ફિલ્મોનુ સમર્થન કરે છે. એનો અર્થ એ પણ નથી કે હૂ એવું ઇચ્છુ કે તેમની ફિલ્મ ફ્લોપ જાય તેમણે પોતાની ફિલ્મ રિલીઝ ના કરવી જોઇએ.

હૂં લાઇનમાં બીજા કરતા આગળ છુ

હૂં લાઇનમાં બીજા કરતા આગળ છુ

સ્વરા ભાસ્કરાએ વધુમાં જણાવ્યું હતુ કે, લોકતંત્રમાં લોકોએ પોતાના રાજનીતિક વિચારો વ્યક્ત કરવા માટે સક્ષમ હોવો જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, પહેલા તે વિચારતા હતા કે, સ્વરા પ્રોબ્લેમ છે. તે સત્તવાદને કલ્ચરને સાચુ ઠેરવી રહ્યા છે. મૉબ કરલ્ચર કોઇ પણ સુરક્ષિત નથી રહેવાનું વાત ફક્ત એટલી જ છે કે, લાઇનમાં બીજા કરતા આગળ છુ.

સ્વરા ભાસ્કર બોયકોટ કહ્યો હતો ધંધો

સ્વરા ભાસ્કર બોયકોટ કહ્યો હતો ધંધો

આ પહેલા સ્વરા ભાસ્કરે બોયકોટ ટ્રેન્ડને મોટુ નિવેદન આપ્યુ હતુ કે, આ ફક્ત એક ધંધો છે. સ્વરા ભાસ્કરે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, ધંધો છે. બોયકોટ બોલીવૂડ બોયકોટ પ્રોફિિિટેબલ બિઝનેશ જો કે, સ્વરા ભાસ્કરનો રિટ્વીટ તેના પર જ ભારે પડ્યુ હતુ. અને નેટિજેન્સે તેને ભારે ટ્રોલ કરવાનું શરૂ કરી દિધુ હતુ.

સ્વરા ભાસ્કરની છેલ્લી ફિલ્મ

સ્વરા ભાસ્કરની છેલ્લી ફિલ્મ

સ્વરા ભાસ્કરને છેલ્લી ફિલ્મ નિર્માતા કમલ પાંડેની ફિલ્મ ચાર યાર મા જોવા મળી હતી. જે 16 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં ફેન્સનો મિક્સ રિસ્પોન્સ મળ્યો છે. જોનાનું રહ્યુ કે, આગામી દિવોસમાં સ્વારની ફિલ્મો શુ કમાલ દેખાડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X