મોનાલિસાએ ‘લડકી બ્યૂટીફુલ’ ગીત પર ધમાકેદાર ડાંસ કર્યો, Video વાયરલ

મોનાલિસાએ ‘લડકી બ્યૂટીફુલ’ ગીત પર ધમાકેદાર ડાંસ કર્યો, Video વાયરલ

ભોજપુરી સિનેમાથી હિન્દી ટીવી સીરિયલ્સમાં જબરદસ્ત ઓળખ બનાવનારી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે હંમેશાફોટો અને વીડિયો શેર કરી પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. મોનાલિસા કેટલીયવાર પોતાના ડાંસ વીડિયો પણ શેર કરે છે, જે હંમેશા ચર્ચામાં રહે છે. ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આલિય ભટ્ટના ફેમસ સૉન્ગ લડકી બ્યૂટીફુલ કર ગઈ ચુલ પર જબરદસ્ત અંદાજમાં ડાંસ કરી રહી છે. મોનાલિસાનો અંદાજ આમાં જોવા લાયક છે. આ વીડિયોને મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શેર કર્યો છે. જેને ફેન્સ પણ ખુબ પસંદ કરી રહ્યા છે.

મોનાલિસાએ કર્યો જબરદસ્ત ડાંસ

મોનાલિસાએ કર્યો જબરદસ્ત ડાંસ

આ વીડિયોમાં મોનાલિસાના ડાંસ સ્ટેપ અને એક્સપ્રેશંસના ઘણા વખાણ થઈ રહ્યાં છે. સાથે જ તેની અદાઓ પણ જબરદસ્ત લાગી રહી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર પસંદ કરવામાં આવી રહ્યો છે. મોનાલિસાના આ વીડિયોને એક દિવસ પહેલા જ શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી તેને પર 43 હજારથી વધુ જોવામાં આવ્યો છે. એટલું જ નહિ આ વીડિયો પર હજારો કોમેન્ટ પણ આવી છે.

વીડિયો જુઓ

જણાવી દઈએ કે મોનાલિસા અવારનવાર પોતાના ડાંસ વીડિયો શેર કરતી રહે છે, જેમાં તેનો ડાંસ જોવા લાયક છે. મોનાલિસાએ ભોજપુરી સિનેમાની સાથે હિન્દી ફિલ્મો અને સીરિયલ્સમાં પણ જબરદસ્ત ઓળખ બનાવી છે. તેણે અત્યાર સુધી મની હૈ તો હની હૈ, સરકાર રાજ, ગંગા પુત્ર અને કાફિલા જેવી કેટલીય બૉલીવુડ ફિલ્મો કરી છે.

બિગ બૉસના ઘરમાં લગ્ન

બિગ બૉસના ઘરમાં લગ્ન

છેલ્લે એક્ટ્રેસ સ્ટાર પ્લસ પર આવતા સીરિયલ નજરમાં જોવા મળી હતી. આ ઉપરાંત મોનાલિસાએ બિગ બૉસ 10માં પણ પોતાના અંદાજથી ખુબ ઓળખ બનાવી હતી. સોમાં તેની સાથે તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂતે પણ ભાગ લીધો હતો અને બિગ બૉસના ઘરમાં જ બંનેના લગ્ન થયાં હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X