Natu Natu માટે 'પઠાણ' કર્યુ આવી રીતે રીએક્ટ, Shahrukh Khan ઓસ્કર જીતવા પર આપી પ્રતિક્રિયા

આરઆરઆર ફિલ્મના નાટુ નાટુ સોગ્સ અને ધી એલિફન્ટ વ્હિસ્પરર્સ ફિલ્મને ઓસ્કર મળતા સમગ્ર દેશમાથી શુભેચ્છા મળી રહી છે.

સાચી વાત એ છે કે, કઇ પણ દેશ માટે સારુ થાય છે તો તમામ લોકો તેને એક સાથે ઉભા રહીને વધાવી લે છે. અને શુભેચ્છા આપે છે. ભારતે ઘણા કારનામાં ઓસ્કર 2023 માં કરી બતાવ્યા છે. અને તેની ચર્ચા દરેક જગ્યાએ થઇ રહી છે. "આરઆરઆર" ના સોગ્સ નાટુ નાટુ અને ફિલ્મ ધી 'એલિફેન્ટ વ્હિસ્પરર્સ' ઓસ્કર એવોર્ડ જીત્યો છે. તેને લઇને લોકો કાલ સવારથી જ શુભેચ્છા આપી રહ્યા છે.

SHAHRUKH KHAN

આ લીસ્ટમાં સુપરસ્ટાર શાહરુખ ખાનના નામનો પણ સામાવેશ થયો છે. અને તેમણે આરઆરઆરની ટીમનો ઘણો બોધ પ્રેમ મોકલ્યો હતો. જણાવી દઇએ કે, એક એવોર્ડ કાર્તિકી ગોજાલ્વીસ દ્વારા નિર્દેશિત ગુનીત મોંગની ફિલ્મ ધી એલિફેન્ટ વ્હિસ્પર્સ તેને સર્વશ્રેષ્ઠ વૃતચિત્ર ડોક્યુમેટ્રી ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો.

જ્યારે 'આરઆરઆર' નાટુ નાટુએ સર્વશ્રેષ્ઠ મુલ ગીતનો એવોર્ડ જીત્યો છે. હવે તેને લઇને સુપરસ્ટાર શાહરુખ ખાને ખુશી વ્યક્ત કરી છે. ધી એલિફન્ટ વ્હિસ્પરર્સ માટે @guneetm અને @EarthSpectrym ને મોટુ હલ @mmkeeravaani #chndraBoss જી @ssrajmauli @AlwaysRamCharan @ tarak9999 અમને બધાને દેખડવા માટે ધન્યવાદ, બંને ઓસ્કર પ્રેરણા દાયી છે

શાહરુખ ખાને આ ટ્વીટ લોકો લગાતાર રિએક્ટ કરી રહ્યા છે. અને તેમનુ કહેવુ છે કે, શાહરુખ ખાને સારુ કામ કર્યુ છે. પઠાણના બ્લોકબ્લસ્ટર થયા બાદ સમાચારોનો ભાગ બન્યા શાહરુખ ખાન હમેશા ખબરોમાં બનેલા રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X