P Khurrana passed away : આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન, 2 દિવસથી ચાલી રહી હતી સારવાર

P Khurrana passed away : પ્રખ્યાત જ્યોતિષ શાસ્ત્રી અને બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાના પિતા પી ખુરાનાનું નિધન થયું છે. આજે સાંજે સાડા પાંચ કલાકે ચંડીગઢના મણિમાજરા શમશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ગત 2 દિવસોથી પી ખુરાના પંજાબના મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 2 દિવસથી તેમને હ્રદય સંબંધિત બિમારીને કારણે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

P Khurrana passed away

આયુષ્માન ખુરાના તેના પિતાની ખૂબ નજીક હતા. તેમને તેમના પિતા પી ખુરાના હતા, જેમણે અભિનેતાના નામનો સ્પેલિંગ બદલ્યો હતો અને તેમને ફિલ્મ ઉદ્યોગમાં આવવા કહ્યું હતું.

પિતા જાણતા હતા કે, પુત્ર આયુષ્માનનું કરિયર ઈન્ડસ્ટ્રીમાં ખાસ અને સફળ બનવાનું છે. આવી સ્થિતિમાં, અભિનેતાએ તેમના પિતાના આશીર્વાદ લઈને તેની ફિલ્મી સફર શરૂ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X