ભોજપૂરી એક્ટ્રેસ પૂનમ દુબેનો વીડિયો વાયરલ, સેક્સી ઠુમકાં લગાવ્યાં

ભોજપૂરી એક્ટ્રેસ પૂનમ દુબેનો વીડિયો વાયરલ, સેક્સી ઠુમકાં લગાવ્યાં

ભોજપુરી એક્ટ્રેસ પૂનમ દુબે હંમેશાથી ફિલ્મોમાં પોતાના હૉટનેસના ઝલવા વિખેરતી રહી છે. તેનું દરેક ગીત યૂટ્યૂબ પર છવાયેલું રહે છે. હાલ ફેન્સ ગીત ભૂઈયાં ગિરાએ દિહાલા જોરન એ કુલબોરન સૈયાંમાં પૂનમ દુબેના સેક્સી ડાંસને બહુ પસંદ કરી રહ્યા છે. પોતાના જબરદસ્ત ઠુમકાથી તેઓ તમામને ઘાયલ કરી રહી છે. હૉટનેસ અને ડાંસના મામલે પૂનમ આમ્રપાલીને ટક્કર આપે છે.

જબરદસ્ત અદાઓ

જબરદસ્ત અદાઓ

ગીત ભૂઈયાં ગિરાએ દિહાલા જોરન એ કુલબોરન સૈયાંની વાત કરીએ તો આ ગીતમાં પૂનમની જાનલેવા અદાઓ જોઈ ફેન્સનો પરસેવો છૂટી રહ્યો છે.

લાખો વ્યૂ

લાખો વ્યૂ

અત્યાર સુધીમાં યૂટ્યૂબ પર આ ગીતને 61 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.

આમણે ગાયું ગીત

ગીતને પૂનમ દુબે દ્વારા ફીલ્માવવામાં આવ્યું છે અને ભોજપુરી સિંગર કલ્પનાએ ગીત ગાયું છે.

સેક્સી તડકા

પૂનમ દુબે ઈન્ટરનેટ પર સેક્સી તડકા આપવા માટે પ્રખ્યાત છે.

ફેન્સને પસંદ

પૂનમ દુબેના ફેન્સ તેના સેક્સી લટકા ઝટકાને બહુ પસંદ કરે છે.

જુઓ વીડિયો

પૂનમ દુબેનો આ સેક્સી ડાંસ વીડિયો તેની ફિલ્મનો વીડિયો છે. જે હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ

પૂનમ દુબે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે.

શેર કરતી રહે છે

સોશિયલ મીડિયા પર પૂનમ દુબે પોતાની સેક્સી વીડિયો અને તસવીરોને શેર કરતી રહે છે. તેણીનું ઈન્સ્ટાગ્રામ પણ આવી સેક્સી તસવીરોથી ભર્યું પડ્યું છે.

માધુરીની ફેન

પૂનમ દુબે બોલીવુડ ક્વિન માધુરી દીક્ષિતની બહુ મોટી ફેન છે. હંમેશા તે માધુરીના ગીત પર ડાંસ કરતી જોવા મળે છે.

કરિયર

પૂનમ દુબેના કરિયરની વાત કરીએ તો ભોજપુરી સિનેમાની કેટલીય ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

કરિયરની શરૂઆત

પૂનમે સપોર્ટિંગ રોલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ પૂનમ દુબેને ફિલ્મ રંગદારીથી ફેમ મળ્યો હતો.

અન્ય ફિલ્મો

જે બાદ પૂનમ દુબેએ જોર ગરમ, હમ હૈ લૂટેરે, મોહબ્બત, બહુરાની, હમ હૈ જોડી નં 1, ધી રિયલ ઈન્ડિયન મંદર, યે મહોબ્બતેં, ઈંતેકામ, જાનમ, ઘુસ કે મારેબ, હમારા ફર્જ ઔર રંગીલા જેવી સુપરહિટ ફિલ્મો આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X