મરાઠી ગર્લ પ્રાજક્તા શિંદેએ આગ લગાવી, જોતા જ રહી જશો
મરાઠી ગર્લ પ્રાજક્તા શિંદેએ આગ લગાવી, જોતા જ રહી જશો
મહારાષ્ટ્રની હૉટ એન્ડ સેક્સી એક્ટ્રેસમાં પ્રાજક્તા શિંદેનું નામ પણ સામેલ છે. મુખ્યત્વે પ્રાજક્તા મરાઠી ફિલ્મોમાં જ કામ કરે છે. પૂણેમાં તેનો જન્મ થયો હતો પરંતુ હાલ તે મુંબઈમાં રહેશે. પ્રાજક્તાની પર્સનાલિટી અન્ય મોડેલની જેમ જ હૉટ એન્ડ સેક્સી છે. તેને ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લાખોની સંખ્યામાં લોકો ફોલો છે. જ્યાં તે દરરોજ પોતાની હૉટ તસવીરોથી પોતાના ચાહકો વચ્ચે બન્યા રહેવાની કોશિશ કરતી રહે છે. પ્રાજક્તાની હૉટ તસવીરો જોઈ તમે પણ તેના દિવાના બની જશો. અહીં જુઓ પ્રાજક્તાની અત્યાર સુધીની સૌથી હૉટ અને સૌથી સેક્સી તસવીરો..

પ્રાજક્તા શિંદે
પ્રાજક્તા શિંદેને બહુ ઓછા લોકો જાણતા હશે કેમ કે તે મોટાભાગે મરાઠી ફિલ્મોમાં જ જોવા મળે છે તેથી પ્રાજક્તા એટલી લોકપ્રિય નથી પરંતુ પોતાની હૉટ તસવીરોથી તે પોતાની છાપ છોડી રહી છે.
|
જન્મ
પ્રાજક્તાનો જન્મ 12 મે 1992ના રોજ મહારાષ્ટ્રના પુણે શહેરમાં થયો હતો.
|
સેક્સી ગર્લ
પ્રાજક્તાને સેક્સી ગર્લ નામના નિક નેમથી પણ ઓળખવામાં આવે છે.
|
અભ્યાસ
પ્રાજક્તા શિંદેએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પુણેની સરકારી સ્કૂલમાં મેળવ્યું. તે ગ્રેજ્યુએટ થયેલ છે.
|
ફેવરીટ હીરો
પ્રાજક્તાનો ફેવરિટ હીરો રણવીર સિંહ જ્યારે ફેવરીટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે છે.

પ્રિય વસ્તુઓ
પ્રાજક્તાનો ફેવરિટ સિંગર અરીજીત સિંહ, ફેવરિટ સ્થળ મુંબઈ, ફેવરિટ ડેસ્ટીનેશન બેંકોક, ફેવરિટ ફૂડ પિઝા, ફેવરિટ ફ્રુટ કેળું અને ફેવરિટ કલર લાલ છે.

બાળપણથી જ
પ્રાજક્તાને બાળપણથી જ એક્ટ્રેસ બનવાનું સપનું હતું.

મોડેલ
મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રાજક્તા શિંદે મોડેલ અને એક્ટ્રેસ તરીકે ખ્યાતી ધરાવે છે.

સપનું
પ્રાજક્તાએ ટૉપ બૉલીવુડ એક્ટ્રેસ બનવાનું સપનું જોયું છે. જો કે હજુ સુધી તેને બૉલીવુડમાં ચાન્સ મળ્યો નથી.

ખરાબ આદત
પ્રાજક્તાને અડધી રાત્રે પોતાની સેક્સી તસવીરો ખેંચવાનું વધુ ગમે છે.
| |
રિલેશનશીપ
પ્રાજક્તા શિંદેને બૉય ફ્રેન્ડ છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યાં નથી.












Click it and Unblock the Notifications
