Pathaan: દીપિકા પદુકોણની બિકિની વિવાદ પર પ્રાકશ રાજ થયા ગુસ્સા, કહ્યુ ક્યાં સુધી બર્દાસ્ત કરવો પડશે

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના સોંગને લઇને ભારે વિવાદ થઇ રહ્યો છે. ફિલ્માં દીપિકા પદુકોણે ભગવા રંગની બીકિની પહેરી હોવાથી મધ્ય પ્રદેના મંત્રીએ આ સોંગ્રનો વિરોધ કર્યો હતો.

શાહરૂખ ખાન અને દિપીકા પુદુકોણની અવેટેડ ફિલ્મ પઠાણને લઇને વિવાદ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. ફિલ્મનું પહેલુ સોંગ 'બેશર્મ રંગ' જ્યારથી રીલિજ થયુ છે સોશિયલ મીડિયામાં લગાતાર બોયકોટ કરવાની માંગ કવરામાં આવી રહી છે. ફિલ્મના સ્ટાર્સને સોગને લઇને લગાતાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે બોલિવૂડ અભિનેતા પ્રકાશ રાજનું મોટુ નિવેદન આવ્યુછે.

dipika

બેશર્મ રંગ લઇને વિવાદ થઇ રહ્યો છે.
પઠાણના પહેલા સોંગ બે શર્મ રંગમાં દીપિકા પદુકોણના આઉટફીટને લઇને વિવાદ શરુ થયો છે. અમુક લોકોએ સોંગને વલ્ગર કહ્યો છે છે તો અમુક લોકોને આ સોગની કોપી ગણાવી છે. હવે એક્ટ્રેસને લગાતાર તેના આઉટફીટને લઇને ટ્રોલ કરવામાં આવી રહી છે. અભિનેતા પ્રકાશ રાજ અભિનેત્રીના સપોર્ટમાં આવ્યા છે.

પ્રકાશ રાજે ટ્રોલર્સને સારી રીતે ખરી ખોટી સંભળઆવી છે તેણે ટ્વીટર પર લખ્યુ હતુ કે, 'અમારે લોકોએ સહન કરવુ પડી રહ્યુ છે' કલર બ્લાઇ #AndhBhakta,, #'justasking' પ્રકાશ રાજ આટલાથી જ ના રોકાયા તેમણે બીજા ટ્વીટમાં લખઅયુ બેશર્મ,,, આ ઠીક છે. જ્યારે ભગવા પહેરીને રેપિસ્ટને હાર પહેરાવે છે. હેટ સ્પીચ આપે છે. બ્રોકર ધારાસભ્ય, ભગવા કપડા પહેરનાર સ્વામીજી બાળકોના રેપ કરે છે. પરંતુ આ કોઇ ફિલ્મનો ડ્રેસ ના હોઇ શકે?

પ્રકાશ રાજના આ પોસ્ટ પર ઘણા ફેન્સના રિએક્શન સામે આવ્યા હતા અમુક લોકોએ પ્રકાર રાજના સપોર્ટમાં આવી ગયા હતા. અમુક યુજર્સે તેમનેખરી ખોટી પણ સંભળાવી હતી. લગાતાર પોસ્ટ પર કોમેન્ટ કરીને ફિલ્મ પઠાણને બોયકોટ કરવાની માગ કરી રહ્ય છે. આ પહેલા કોઇ સેલેબ્સે દિપીકા પદુકોણનો ખુલીને સપોર્ટ નથી કર્યો

આ પહેલા મધ્યપ્રદેશના મંત્ર્ી નરોત્તમ મિશ્રાએ બેશર્મ રંગનો વિરોધ કર્યો છે. તેમણે ફિલ્મ મેકર્સ પર આરોપ લગાવતા કહ્યુ કે, અભિનેત્રી દીપિકા પદુકોણના કપડા આપત્તિજનક છે અને સોંગને દુષિત માનસિક્તા સાથે લોન્ચ કરવામાં આવ્યુ છે. ગીતમાં કોસ્ટયૂમ પહેર્યા છે. તેને બદલાવા જોઇએ. નહી તો અમે મધ્યપ્રદેશમાં ફિલ્મ સ્ક્રીનિગને લઇને નિર્ણય કરવામાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X