Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રિયંકા ચોપડા અને નિક જોનસના 'Private Holiday' ફોટા છોડો, વીડિયો પણ વાયરલ

નિક અને પ્રિયંકા ઈટલીના ટસ્કની નામના શહેરમાં રજાઓ માણી રહ્યા છે. અહીં પ્રિયંકા ચોપડા સ્વિમિંગ પુલમાં આરામથી સૂરજની ગરમી લઈ રહ્યા છે.

નિક જોનસ અને પ્રિયંકા ચોપડા પ્રેમમાં છે. ફરીથી શરૂ કરીએ - નિક જોનસ અને પ્રિયંકા ચોપડા ખૂબ ખૂબ પ્રેમમાં છે. આ જ કારણ છે કે બંનેને મોકો બાદમાં મળે છે પરંતુ બંને રજાઓ માણવા પહેલા નીકળી પડે છે. હાલમાં જ મોટા ભાઈ જે જોનસ અને ગેમ ઑફ થ્રોન્સ સ્ટાર સોફી ટર્નરના લગ્ન પતાવીને નિક અને પ્રિયંકા એક વાર ફરીથી રજાઓ માણવા નીકળી પડ્યા છે. હાલમાં નિક અને પ્રિયંકા ઈટલીના ટસ્કની નામના શહેરમાં રજાઓ માણી રહ્યા છે. અહીં પ્રિયંકા ચોપડા સ્વિમિંગ પુલમાં આરામથી સૂરજની ગરમી લઈ રહ્યા છે પરંતુ તેમના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આમ પણ પ્રિયંકાના કોઈ પણ હૉટ ફોટા વાયરલ થવામાં બસ થોડી મિનિટો જ લાગે છે.

એકબીજામાં ગળાડૂબ

એકબીજામાં ગળાડૂબ

એટલુ જ નહિ નિક જોનસ અને પ્રિયંકા ચોપડા એકબીજામાં ગળાડૂબ થયેલ, ડાંસ કરતો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો નિક જોનસે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો છે અને બસ એક દિલ બનાવી દીધુ છે. ખરેખર ક્યારેક ક્યારેક એક દિલ જ બધી વાત કહી દે છે. આમ પણ બંને પોતાની રજાઓ ઘણી એન્જોય કરી રહ્યા છે.

પ્રિયંકા-નિકનો વીડિયો

જો કે ત્યારબાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ બંને કામમાં ઘણા વ્યસ્ત થવાના છે. જ્યાં નિક પોતાના ભાઈઓ સાથે મ્યુઝિક ટુર પર નીકળી જશે ત્યાં પ્રિયંકા ચોપડા ધ સ્કાઈ ઈઝ પિંકના પ્રમોશનમાં વ્યસ્ત થઈ જશે. ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. નિક અને પ્રિયંકાનો આ વીડિયો જોઈને એ તો સ્પષ્ટ છે કે હવે બંનેને કોઈ કંઈ પણ કહે, તેમને વધુ ફરક નથી પડતો. જલ્દી બોલિવુડમાં પ્રિયંકા પોતાનું કમબેક કરવા જઈ રહી છે. ત્યાં સુધી જુઓ તેના ખૂબ જ સેક્સી ફોટા -

મિસ વર્લ્ડથી હોલિવુડ સુધી

મિસ વર્લ્ડથી હોલિવુડ સુધી

જ્યારે પ્રિયંકાએ આજથી 20 વર્ષ પહેલા મિસ વર્લ્ડનો તાજ પોતાના સિરે રાખ્યો હતો ત્યારે કોઈએ નહોતુ વિચાર્યુ કે એક દિવસ આ છોકરી હોલિવુડ પર પણ રાજ કરશે.

બોલ્ડ દસ્તક

બોલ્ડ દસ્તક

પ્રિયંકાએ હોલિવુડમાં દસ્તક જ ખૂબ બોલ્ડ અંદાજમાં આપી હતી. તેનુ પહેલુ અંગ્રેજી ગીત ઈન માય સિટી ચાર્ટબસ્ટર હતુ અને લોકોને ખૂબ ગમ્યુ હતુ.

આગળ વધતી રહી પ્રિયંકા

આગળ વધતી રહી પ્રિયંકા

પ્રિયંકા ખૂબ ઝડપથી હોલિવુડની સીડીઓ ચડતી રહી. એબીસી ચેનલે તેને ક્વૉંટિકો ઑફર કરી જેની બે સિઝન જતી રહી અને પ્રિયંકા રાતોરાત હોલિવુડ પર રાજ કરવા લાગી.

અવોર્ડ્ઝની ભરમાર

અવોર્ડ્ઝની ભરમાર

ક્વૉંટિકો માટે પ્રિયંરકા ચોપડાને ઘણા એવોર્ડ્ઝથી સમ્માનિત કરવામાં આવી. આ સીરિઝ ટીવીની શ્રેષ્ઠ સીરિઝમાંની એક માનવામાં આવી.

પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મ

પ્રિયંકા ચોપડાની ફિલ્મ હતી બેવૉચ. જો કે ફિલ્મમાં તેની ભૂમિકા ઘણી નાની હતી. પરંતુ આના માટે તેણે ખૂબ પ્રશંસા મેળવી.

બીજુ સિંગલ

બીજુ સિંગલ

પ્રિયંકા ચોપડાએ જાણીતા સિંગર પિટબુલ સાથે મળીને એક્ઝોટિક નામનું સિંગલ કાઢ્યુ જે ઘણા દેશના ચાર્ટબસ્ટર લિસ્ટમાં શામેલ થયુ.

નિક સાથે મુલાકાત

નિક સાથે મુલાકાત

આટલી ઉપલબ્ધિઓ બાદ પ્રિયંકાને જીવનામાં સાચો પ્રેમ પણ હોલિવુડમાં જ મળ્યો. નિક જોનસે તેને ક્વૉંટિકોમાં જોયા બાદ તેની સાથે ડેટ પર જવા માટે અપ્રોચ કર્યુ.

ચાલુ છે સફર

ચાલુ છે સફર

લગ્ન બાદ પણ પ્રિયંકા ચોપડાની હોશ ઉડાવવાની સફર ચાલુ છે. જો કે હાલમાં તેના આવનાર પ્રોજેક્ટ્સ વિશે કોઈને ખબર નથી. વધુ એક ફિલ્મ વેલેન્ટાઈન્સ ડેના દિવસે પ્રિયંકા ચોપડા અને હોલિવડ ફિલ્મ Isn't It Beautifulનો હિસ્સો હતી કે જે એક કોમેડી ફિલ્મ હતી.

ચાલુ છે સફર

ચાલુ છે સફર

લગ્ન બાદ પણ પ્રિયંકા ચોપડાની હોશ ઉડાવવાની સફર ચાલુ છે. જો કે હાલમાં તેના આવનાર પ્રોજેક્ટ્સ વિશે કોઈને ખબર નથી. વધુ એક ફિલ્મ વેલેન્ટાઈન્સ ડેના દિવસે પ્રિયંકા ચોપડા અને હોલિવડ ફિલ્મ Isn't It Beautifulનો હિસ્સો હતી કે જે એક કોમેડી ફિલ્મ હતી.

થઈ ચૂક્યુ છે કમબેક

થઈ ચૂક્યુ છે કમબેક

હાલમાં જ જોનસ બ્રધર્સના એક વીડિયોમાં પોતાની બંને જેઠ-જેઠાણી સાથે જોવા મળી. હવે જોવાનુ એ છે કે તેના કમબેક બાદ તેની આવનારી ફિલ્મ The Sky Is Pinkને કેવી પ્રતિક્રિયા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X