દેશી ગર્લ પ્રિયંકાએ દિકરી માલતી સાથેના ક્યુટ ફોટા કર્યા શેર

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા દિકરી ફૈમલી સાથે ક્વાલીટી ટાઇમ વિતાવી રહી છે. પોતાની દિકરી માલતી સાથે અભિનેત્રી મસ્તી કરે છે. એનો સબુત તે ફેન્સને સમય સમયે સોશિયલ મીડિયાના માધ્યથી આપે છે. પ્રિયંકાની દિકરી માલતી ખૂબ જ ક્યુટ છે.

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા દિકરી ફૈમલી સાથે ક્વાલીટી ટાઇમ વિતાવી રહી છે. પોતાની દિકરી માલતી સાથે અભિનેત્રી મસ્તી કરે છે. એનો સબુત તે ફેન્સને સમય સમયે સોશિયલ મીડિયાના માધ્યથી આપે છે. પ્રિયંકાની દિકરી માલતી ખૂબ જ ક્યુટ છે. પ્રિયંકા પણ માલતીને ખૂબ પ્રેમ કરે છે. જો કે ફેન્સ હજી માલતીની એક ઝલકની રાહ જોઇ રહ્યા છે. તેની વચ્ચે પ્રિયંકાએ ફરી એક વાર સરપ્રાઇઝ આપતા પોતાની દિકરી માલતી સાથે ક્યુટ તસવીર શેર કરી હતી.

પ્રિયંકાએ શેર કરી ક્યુટ તસવીર

પ્રિયંકાએ શેર કરી ક્યુટ તસવીર

પ્રિયંકા ચોપડા ફેન્સ સાથે પોતાની દિકરીની માલતીની ઝલક શેર કરતી હોય છે. ફેન્સ પણ અભિનેત્રીની ક્યુટ બેબીને જોવા માટે બેતાબ રહેતા હોય છે. અભિનેત્રીએ હાલમાં જ એક નાની ઝલક આપીને ફેન્સની ઉત્સુક્તા ઓછી કરી હતી.

તસવીરને આપ્યુ આ કપ્શન

તસવીરને આપ્યુ આ કપ્શન

પ્રિયંકા ચોપડાએ આ તસવીરને કેપ્શન આપતા લખ્યુ હતુ કે, "મારુ બધુ જ" અભિનેત્રીએ હમેશાની જેમ માલતીના ચહેરો છુપાવતા હાર્ટ ઇમોજી મુકી છે. જો કે, ફોટામાં માલતી અને પ્રિયંકાની ક્યુટનેશ જોઇને તમે ફિદા થઇ જશો.

માલતી સાથે સમય વિતાવે છે

માલતી સાથે સમય વિતાવે છે

પ્રિયંકા ચોપડા દિકરી માલતી સાથેની તસવીર શેર કરી છે. ફોટોમાં અભિનેત્રી કાઉચ પર સુતી છે. અને માલતીને પકડી રાખી છે. આઉટોડરમાં મા દિકરી સાથે સમય વિતાવી રહ્યા છે. વ્હાઇટ ડ્રેસમાં પ્રિયંકા પણ સુંદર લાગી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X