બાથટબમાં રાખી સાવંતની હૉટ અદાવો, એક્ટ્રેસે જણાવ્યું- કોણે તસવીરો ખેંચી

બાથટબમાં રાખી સાવંતની હૉટ અદાવો, એક્ટ્રેસે જણાવ્યું- કોણે તસવીરો પાડી

બૉલીવુડની કન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતે હાલમાં સિક્રેટ લગ્ન કરી ચર્ચામાં આવી હતી. હવે લગ્ન બાદ રાખી સાવંતે ફરી ચર્ચા હાંસલ કરવાનું શરૂ કરી દીધું છે આ વખતે રાખીએ પોતાના બકવાસ નિવેદનોને બદલે નહિ બદલે પોતાની હૉટ તસવીરોને કારણે ચર્ચામાં આવી છે. લગ્ન બાદ રાખી સાવંતે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીય હૉટ તસવીરો શેર કરી હતી જેમાં તે બાથ ટબમાં સ્નાન કરતી જોવા મળી રહી છે. અહીં જુઓ રાખી સાવંતની આવી જ અન્ય હૉટ તસવીરો...

બાથટબમાં રાખીએ ધમાલ મચાવી

બાથટબમાં રાખીએ ધમાલ મચાવી

આ વખતે પણ રાખીએ પોતાની નવી તસવીર માટે ચર્ચા મેળવી છે. બાથટબમાં મસ્તી કરતી રાખી સાવંતની આ તસવીરોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રાખી છે.

બાથટબમાં રાખીએ ધમાલ મચાવી

બાથટબમાં રાખીએ ધમાલ મચાવી

રાખીએ તસવીર શેર કરતા લખ્યું કે મારા પ્રેમ સાથે મસ્તી કરી રહી છું. રાખી મુજબ તેની આ તસવીરો તેના પતિ રિતેશે ક્લિક કરી છે. પરંતુ રાખીએ શેર કરેલ તસવીરોમાં તેનો પતિ ક્યાંય જોવા નથી મળી રહ્યો.

બાથટબમાં રાખીએ ધમાલ મચાવી

બાથટબમાં રાખીએ ધમાલ મચાવી

રાખીએ પોતાના લગ્ન કરવાની વાતનો સ્વીકાર કરી લીધો છે. પરંતુ એક્ટ્રેસે હજુ સુધી પોતાના પતિ વિશે કંઈ વધુ જાણકારી આપી નથી. રાખીના પતિની હજુ સુધી કોઈ તસવીર સામે આવી નથી.

બાથટબમાં રાખીએ ધમાલ મચાવી

બાથટબમાં રાખીએ ધમાલ મચાવી

થોડા સમય પહેલા જ્યારે રાખીને તેના પતિ વિશે પૂછવામાં આવ્યું તો તે બધું છૂપાવીને કેમ રાખે છે? જેના પર રાખી સાવંતે કહ્યું હતું કે મારા પતિને મીડિયા પસંદ નથી.

બાથટબમાં રાખીએ ધમાલ મચાવી

બાથટબમાં રાખીએ ધમાલ મચાવી

રાખી સાવંતના પતિને જોવા માટે લોકો બહુ ઉત્સુક છે. પરંતુ રાખી ક્યારે અને કેવી રીતે પોતાના પતિને લોકો સામે ઈન્ટ્રોડ્યૂસ કરશે તે જોવાનું દિલચસ્પ રહેશે.

બાથટબમાં રાખીએ ધમાલ મચાવી

બાથટબમાં રાખીએ ધમાલ મચાવી

રાખી સાવંતે 28 જુલાઈએ મુંબઈની હોટલમાં છાનામાના લગ્ન કરી લીધાં હતાં. પહેલા આ સીક્રેટ વેડિંગને રાખીએ બ્રાઈડલ ફોટોશૂટ ગણાવ્યું પરંતુ બાદમાં તેણે એનઆરઆઈ સાથે લગ્ન કરવાની વાત કબૂલ કરી લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X