રાખી સાવંતની માતાના અંતિમ સંસ્કારમાં પહોચ્યા આ સ્ટાર, રશ્મી દેસાઇને ગળે મળીને..
રાખી સાવંતની માતાના અંતિમ સંસ્કારમાં રશ્મી દેસાઇ પહોચી હતી. અને રાખીને સાંત્વના પાઠવી હતી. રાખી ત્યારે તેના ગળે મળીને રડવા લાગી હતી.
અભિનેત્રી રાખી સાવંતની માતાનું 28 જાન્યુઆરીના રોજ નિધન થયુ હતુ. જેને લઇને તે દુખી છે. તે ઘણા લાંબા સમય થી દુખી હતી. રાખી સાવંતની માતાના અંતિમ સંસ્કારમાં ઘણા કલાકા કારો સામેલ થયા હતા. રાખીની માતાના અંતિમ સંસ્કારમાં ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ પહોચી હતી. આ સિવાય અભિનેત્રી રશ્મિ દેસાઇની વિડીયો પણ સામે આવી છે. રશ્મી દેસાઇ અને રાખી ભલે બીગ બોસમાં ઝગડતા હતા. પરંતુ અત્યારે તે તેને સાંત્વના આપવા માટે પહોચી હતી.

જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન તમામ લોકો નજર આવે છે જે રાખીની માતા માટે પ્રાર્થના કરે છે. રાખી સાવંત ત્યારે દુઆ વાળા હાથ ઉઠાવેલી જોવા મળે છે. તેની સાથે તેનો પતિ પણ છેે. રશ્મી દેસાઇ પણ ત્યાં જ છે. રશ્મીનો આભાર વ્યક્ત કરવા રાખી ઉઠીને ગળે મળે છે અને રોવા લાગે છએ. રશ્મીએ તેને ચૂપ કરાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
થુ થયુ અંતિમ સંસ્કારમા?
રાખીની માતાના અંતિમ સંસ્કાર અંધેરીમાં ઓશિવારા સ્થિત કબ્રિસ્તાનમાં કરવામાં આવ્યા હતા. રાખી અને તેના ભાઇ રાકેશ તેની માતાના પાર્થિવ શરીરને કબ્રિસ્તાનમાં લઇ ગયા હતા. રાખી સાવંતના ફેન્સ તેની માતા માટે સતત પ્રાર્થના કરી રહ્યા હતા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
