કેમરા સામે જ કપડા ઉતાર્યા રશ્મિકા મંદાનાએ ફેન્સ થયા પગલ

સાઉથની બ્યુટીફુલ અભિનેત્રી રશ્મિકા મંદાના અત્યારે બોલિવૂડમાં પણ પોતાનો જાદુ ચલાવી રહી છે. અભિનેત્રી ફક્ત સાઉથમાં જ મોટુ નામ નથી. તેની બહાર પણ ઘણા તેના ફેન ફોલોવિંગ છે. રશ્મિકા જ્યાં પણ જાય છે. ફેન્સ તેની એક ઝલક મેળવવા

સાઉથની બ્યુટીફુલ અભિનેત્રી રશ્મિકા મંદાના અત્યારે બોલિવૂડમાં પણ પોતાનો જાદુ ચલાવી રહી છે. અભિનેત્રી ફક્ત સાઉથમાં જ મોટુ નામ નથી. તેની બહાર પણ ઘણા તેના ફેન ફોલોવિંગ છે. રશ્મિકા જ્યાં પણ જાય છે. ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે લાઇન લગાવીને ઉભા હોય છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં મોટી ફેન ફોલોવિંગ છે. રશ્મિકા સમયે સમયે ફેન્સ સાથે તેની અપડેટ શેર કરે છે. હાલમાં રશ્મિકાએ ડેનિમ શર્ટ પહેરેલી એક તસ્વીર શેર કરી હતી. જેમા તેણે શર્ટના બટેન ખોલીને પોઝ આપ્યો છે.

રશ્મિકાની સુંદરતા પર ફેન્સ ફિદા

રશ્મિકાની સુંદરતા પર ફેન્સ ફિદા

રીસેંટ તસ્વીરમાં રશ્મીકા ડેનિમ બ્રાલેટ અને ડેનિમની જ શોર્ટ્સ કૈર કર્યા છે. ફેન્સ સાથે સુંદર ફોટો પોઝ શેર કરીને એક્ટ્રેશે લખ્યુ છે કે, આજે મને બ્લુ જેવો અહેસાસ થઇ રહ્યો છે. રશ્મિકાની તસ્વીર જોઇને ફેન્સ ઘણા એકસાઇટેડ જેવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં મળ્યા લાખો લાઇક્સ

સોશિયલ મીડિયામાં મળ્યા લાખો લાઇક્સ

રશ્મીકા મંદાના આ તસ્વીરોમાં 1 એક કલાકમાં 7 લાખથી વધારે લાઇક મળ્યા છે. આ તસ્વીર પર લાખઓ લાઇક મળી છે. ફેન્સ દ્વારા રશ્મિકાના ફોટો પર ફેન્સ દ્વારા કોમેન્ટ કરીને ખુબ પ્રેમ આપ્યો છે. લોકોએ એક્ટ્રેસને ક્યુટ અને બ્યુટીફુલ અને અમેજીંગ જણાવીને તેની ભારે વખાણ કર્યા છે.

ફેન્સ આપ્યો પ્રેમ

ફેન્સ આપ્યો પ્રેમ

રશ્મિકા મંદાના માટે ફેન્સ માટેની દિવાનગી સૌથી ચરમ પર હોય છે. આ વાતનો અંદાજ અભિનેત્રી માટે તેના ફેન્સની કોમેન્ટ દ્વારા જે પ્રેમ છે તેના પર થી જોઇ શકાય છે.

'ગુડબાય' મા જોવા મળશે રશ્મિકા

'ગુડબાય' મા જોવા મળશે રશ્મિકા

રશ્મિકા વર્કફ્રટની વાત કરવામાં આવે તો અભિને્ત્રી ફિલ્મ ગુડબાય માં નજર આવશે. આ ફિલ્મમાં રશ્મિકા સાથે સઆથે અમિતાબ બચ્ચન અને નાના ગુપ્તા મહત્વની ભૂમિકામા જોવા મલશે. આ ફિલ્મથી અભિનેત્રી પોતાની બલિવૂડ ડેબ્યુ કરવા જઇ રહી છે.

આ દિવસે રિલીજ થશે ગુડબાય

આ દિવસે રિલીજ થશે ગુડબાય

રશ્મિકાની ગુડબાય 7 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઇ રહી છે. આ પહેલા અભિનેત્રી અલ્લુ અર્જુન સાથે ફિલ્મ પુષ્પા ધી રાઇઝમાં નજર આવી હતી. ફિલ્મમાં રશ્મિકા અને અલ્લુ અર્જુનની જોડી ને ફેન્સ ખૂબ વખાણી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X