For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Golden Glob Award ની કેટેગરીમાં નોમિેનટ થઇ RRR, વિદેશોમાં ફિલ્મનો ડંકો

એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ આરઆરઆર ને વિદેશોમાં તેની લોકપ્રિયતા કાયમ છે. ફિલ્મને વિદેશી ભાષા શ્રેણીમાં નોમીનેટ કરવામાં આવી છે. હોલીવૂડ ફોરેન પ્રસ એસોસિએશન સોમવાર સાંજે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે અધિકારીક ટ્વી

|
Google Oneindia Gujarati News

એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ આરઆરઆર ને વિદેશોમાં તેની લોકપ્રિયતા કાયમ છે. ફિલ્મને વિદેશી ભાષા શ્રેણીમાં નોમીનેટ કરવામાં આવી છે. હોલીવૂડ ફોરેન પ્રસ એસોસિએશન સોમવાર સાંજે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે અધિકારીક ટ્વીટર પર પેજ આના વિશે માહિતી આપી હતી. સોશિયલ મીડિયામાં આ ફિલ્મ ફરી એક વાર છવાઇ ગઇ હતી.

RRR

વિદેશી ભાષાની શ્રેણીમાં 'આર આર આર" સામે બીજી અન્ય પણ ઘણી સારી ફિલ્મો છે. આ શ્રેણીમાં આર આર આર સિવય કોરિયન ફિલ્મ 'ડિસિજન ટુ લીવ' , જર્મન ફિલ્મ ઓલ ક્વાઇટ ઓન વેસ્ટર્ન ફ્રન્ટ, આર્જેટીનાની ફિલ્મ 'અર્જેન્ટીના 1985', ફ્રાન્સની ફિલ્મ 'ક્લોજ" નો સમાવેશ થાય છે. જોવાનું એ રહેશે કે કઇ ફિલ્મ બાજી મારી જાય છે.

તમને જણાવી દઇએ કે, આરઆરઆરના સોન્ગ 'નાટૂ નાટૂ" ને પણ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં જગ્યા મળી છે. આ સિવાય ટ્વીટર પર આ જાણકારી આપવામાં આવી છે કે, આરઆરઆર ફિલ્મના અધિકારીક ટ્વીટર હેન્ડલર પર રીટ્વીટ કરવામાં આવી છે.

ગોલ્ડન ગ્લોબ એવોર્ડનુ આયોજન 10 ફેબ્રુઆરીના 2023 ના રોજ કરવામાં આવશે. ભારતીય સમય અનુસાર 11 જાન્યુઆરીના રોજ આ સમારોહનું આયોજન થશે. ફિલ્મ નોમિનેશન સાથે જોડાયેલી જાણકારીને લઇને ફેન્સમાં ખુશી જોવા મળી રહી છે.

આરઆરઆર ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થઇ હતી. ફિલ્મને વર્લ્ડ વાઇડ 1000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મમાં બે ક્રાંતિકારીઓની સ્ટોરી છે. જેને સુંદર રીતે દર્શાવામાં આવી છે. તેને હિન્દીમાં ફમ ઘણી પસદ કરવામાં આવી હતી.

English summary
RRR nominated for Golden Globe Award
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X