સામંથાએ ખોલી ફેશન ડિઝાઇનરની પોલ, કહ્યુ કપડા માટે તરસાવી...... અને ફીર....
અભિને્ત્રી સામંથા રુથ પ્રભુએ યાદ કર્યુ કે, કેવી રીતે તે અને દક્ષિણ ભારતમાં તેમના સહયોગીને કપડાને લઇને અપમાનિત કરવામાં આવ્યા. એક ઇંટરવ્યુમાં 35 વર્ષિય અભિનેત્રીએ જણાવ્યુ હતુ કે, હાલના વર્ષોમાં તમિલ તેલુગુ અને કન્નડ ભાષામાં બનેલી ક્ષેત્રીય ફિલ્મો બોક્સ ઓફિસ પર હિન્દી સિનેમાથા ઘણી આગળ નીકળી ગઇ છે.

સામંથાએ કહ્યુ કે, બિલ્કુલ અદ્ધત છે. એક સમય હતો જ્યારે દક્ષિણ કલાકાર ડિઝાઇનરો પાસેથી કપડા નહોતા ખરીદી શક્તા કેમ કે, તે કહેતા હતા કે, તમે કોણ છો? દક્ષિણના કલાકારો? શુ દક્ષિણ?
મમાંથાની આગામી ફિલ્મ શાંકુતલમમાં કલાકારો, સહાયક કલાકારો અે જૂનયિર કલાકારો માટે 3000 કરતા વધારે પોશાક છે. જેને ડિઝાઇનર નીતા લુલ્લાએ બનાવી છે. સમાંથાએ કહ્યુ કે, અમે ત્યાંથી લાંબી સફર કાપી ચૂક્યા છીએ., આ સમાવેશ ઘણો અદ્ધીત છે. અને આખરે ત્યાં જ છીએ જ્યાં અમારે હોવુ જોઇએ.
છેલ્લા બે વર્ષોમાં આરઆરઆર, કેજીએફ, પુષ્પા ધી રાઇઝ અને કંતારા જેવી ફિલ્મોએ હિન્દી સિનેમાને બોક્સ ઓફિસ પર ટક્કર આપી છે.












Click it and Unblock the Notifications
