Faraaz Trailer: હંસલ મેહતાની થ્રિલર ફિલ્મથી શશિ કપૂરના પૌત્રનું ડેબ્યુ
શહી કપુરના પૌત્ર ફરાજ ફિલ્મથી ડૈબ્યુ કરશે. હંસલ મહેતાની ફિલ્મ આતંકવાદ દ્વારા બાંગ્લાદેશના રેસ્ટ્રોન્ટમાં કરવામા આવેલા હૂમલા પર આધારીત છે.
ફિલ્મ ફરાઝના મેકર્સે આજે તેનું દમદાર ટ્રેલર રિલીજ કરી દિધુ છે.. આ ટ્રેલર એ રાતની યાદ દેવદાવે છે જ્યાે આતંકવાદીઓએ ઢાકાના એક કૈફે પર હુમલા કર્યો હતો. તેમા કેટલાય લોકોનો જીવ ગયો હતો. આ ફિલ્મ સાથે નિર્દેશક હંસલ મેહતા અને ફિલ્મના નિર્માતા અનુભવ સિન્હાએ હાથ મેળવ્યો છે. ફરાજ 3 ફેબ્રુઆરીના રોજ સિનેમાધરોમાં રિલીજ થશે.

નિર્માતા અનુભવ સિન્હાએ કહ્યુ કે, " ફરાઝ કેવલ વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત ફિલ્મ નથી. એમા ઘણી એવી વાત છે કે, જે એક મજબુત સંદેશ આપે છે. ફિલ્મ નિર્માતાના રૂપમાં અમારી પાસે દર્શકો સાથે આવી સ્ટોરી શેર કરવાની અવસર છે. જે વિચાર કરવા પર મજબૂર કરી દે છે.અને ફરાજ એવી જ એક ફિલ્મ છે.
નિર્દેશક હંસલ મેહતાએ ટ્રેલર રિલીજ પર કહ્યુ કે, " અમે ફરાઝ જેવી ફિલ્મ બનાવાનો નિર્ણય એ સ્ટોરી દેખાડવા માટે કર્યો છે. જે સરહદથી પરે છે. ફરાજની સ્ટોરી આ વાતનું એક ઉદાહરણ છે. જ્યારે આતંકવાદી સામે આવે છે ત્યારે એક બાજુ માનવતા અને બજી તરફ આતંકવાદ હોય છે."
ફિલ્મમાં હંસલ મહેતા દ્વારા નિર્દેશત અને ભષણ કુમાર, અનુભવ સિન્હા , સાક્ષી ભટ્ટ, સાહિલ સહગલ અને મજાહીર મંદસૌરવાલા દ્વારા નિર્મિત છે. ફિલ્મનુ નિર્માણ ટી સીરિજ દવારા બનારસ મીડિયા દ્વારા મહાન ફિલ્મસના સંહયોગથી કરવામાં આવ્યુ છે.
ફિલ્મમાં જહાન કપુર, આદિત્ય રાવલ, જૂહી બબ્બાર, આમિર અલી, સચિન લાલવાની, પલક લાલવાની અે રેશમ સહાનીએ અબિયાન કર્ય છે. જણાવી દઇ કે, ફિલ્મમાં શશિ કપુરના પૌત્ર જહાન કપુર ફિલ્મમાં ડેબ્યુ કરી રહ્યા છે. પરેશ રાવલનો દિકરો આદિત્ય રાવલ પણ મહત્વની ભૂમિકા ભજવશે.












Click it and Unblock the Notifications
