The Archies: સુહાના ખાને પોટ્સ કરી પોતાના પર્સનલ ડાયરીની તસવીર, પાપા શાહરુખાને

શાહરુખ ખાને પોતાની દિકરી સુહાના ખાની બોલિવૂડ ડેબ્યુને લઇને ખૂશી વ્યક્ત કરી હતી. તે પહેલા સુહાના ખાનને પોતાની ડયરી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. શાહરુખ ખાને પણ તેના પર રીએક્શન આપ્યુ હતુ.

જોયા અખ્તરની ધમાકેદાર ફિલ્મ આર્ચીજ ઘણા સમયથી બની રહી છે. અને આ ફિલ્મની ખાસ વાત એ છે કે, સુપરસ્ટાર શાહરુખ ખાનની દિકરી સુહાના ખાન આ ફિલ્મમાં કામ કરીને પોતાના કરિયરની શરુઆત કરવા જઇ રહી છે. એવા સમાચાર આવ્યા હતા કે, આ ફિલ્મની શુટિંગ પુરુ થઇ ચૂક્યુ છે. ત્યાર બાદથી સુહાના ઘણી ખુશ છે. સુહાનાએ સોશિયલ મીડિયા પર કઇંક એવુ પોસ્ટ કર્યુ છે. જેનાથી ખુદ શાહરુખ ખાનનું રીએક્શન સામે આવ્યુ છે. તેણે ખૂબ સારી વાત કરી છે.

SHAHRUKH KHAN

આ એક જર્નલની તસવીર છે જે સુહાનાએ ઇસ્ટાગ્રામ પર શેયર કરી છે. વર્ષ 2014 માં આ ડાયરીમાં શાહરુખ ખાન દ્વારા ગિફ્ટ કરવામાં આવી હતી. આ તસવીર દ્વારા સુહાનાએ જણાવ્યુ હતુ કે તેને અહિયાથી પ્રરણા મળી છે.

ડાયરીના ઘણા પેજને ખોલતા જ તેમની તસવીર વાયરલ તઇ રહી છે. એક પેજ પર સુહાનાના નું નામ લખ્યુ છે. અને ફ્રોમમાં 'પાપા' લખ્યુ છે. આ સિવાય ઘણી તસવીર હતી અને સુહાનાએ કેપ્શન લખ્યુ હતુ,

'મંગળવારની પ્રેરણા આ પોસ્ટ ત્યારે ખાસ બની ગઇ જ્યારે શાહરુખ ખાને કોમેન્ટ કરતા લખ્યુ કે, " અભિનય વિશે જે કઇ પણ હુ નથી જાણતો, મે તેને ત્યાં રાખ્યુ છે. જેથી કરીને મને શીખી શકો અને ફરી મને શીખવી શકો, નન્હી"

https://www.instagram.com/p/CmY9luwsbam/?utm_source=ig_web_copy_link

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X