શાહરુખ ખાનની દીકરી સુહાનાએ બિકિની પહેરી ગર્લ ગેંગ સાથે ધમાકેદાર પાર્ટી કરી
શાહરુખ ખાનની દીકરી સુહાનાએ બિકિની પહેરી ગર્લ ગેંગ સાથે ધમાકેદાર પાર્ટી કરી
શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ફરી એકવાર પોતાની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં બની છે. થોડા દિવસ પહેલાં સુહાનાનો જન્મદિવસ હતો. તેના જન્મદિવસની પાર્ટીની કેટલીક તસવીરો સામે આવી હતી. એવું લાગે છે કે જન્મદિવસને સેલિબ્રેટ કરવાનો સિલસિલો સુહાનાએ હજી સુધી ચાલુ રાખ્યો છે.
ત્યારે જ તો તે પોતાની ગર્લ ગેંગ સાથે પૂલમાં મસ્તીથી પાર્ટી કરતી જોવા મળી રહી છે. સુહાના ખાન એવી સ્ટાર કિડ્સમાંથી છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર સૌથી વધુ જોવાય છે. બીજા સ્ટાર કિડ્સ કરતાં સુહાનાનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.

તસવીરોથી ધમાલ મચાવી
હાલ વાત કરીએ સુહાના ખાનની નવી તસવીરોની જ્યાં તે પોતાની દોસ્તો સાથે બિકિનીમાં ઉભી જોવા મળી રહી છે. સુહાના ખાન અહીં પાછળ ઉભી છે. તેની આ તસવીર ખુબ તેજીથી વાયરલ થઈ રહી છે.

સુહાના ખાનની હૉટ તસવીરો
આ તસવીરમાં સુહાના ખાન પોતાની ગર્લ ગેંગ સાથે મસ્તીભર્યા અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

સુહાના ખાનની બિકિની તસવીરો
સુહાના ખાન સાથે આ પહેલી વાર નથી જ્યારે તે બિકીનીમાં જોવા મળી હોય. અગાઉ પણ કેટલીયવાર તેની બિકિની તસવીરો વાયરલ થઈ ચૂકી છે.

21 વર્ષની સુહાના
સુહાના ખાન હાલમાં જ 21 વર્ષની થઈ છે અને પોતાની તસવીરોને કારણે લાઈમલાઈટમાં બની રહે છે.

એક્ટિંગ કરશે સુહાના
જણાવી દઈએ કે સુહાના ખાન એક્ટિંગ પણ કરે છે. વર્ષ 2019માં તેની શોર્ટ ફિલ્મ ધી ગ્રેટ પાર્ટ ઑફ બ્લૂ રિલીઝ થઈ હતી.

સુહાના ખાન બૉલીવુડ
પિતાની જેમ સુહાના પણ બૉલીવુડમાં આવવાનું સપનું જોઈ રહી છે પરંતુ આ ક્યારે અને કેવી રીતે થશે તેની ખબર કોઈને નથી.

સુહાના ખાનનો ગ્લેમરસ લુ
આમ તો જોઈએ તો ગ્લેમર અને સ્ટાઈલના હિસાબે સુહાના કોઈનાથી ઓછી નથી.

સુહાનાની બોલ્ડ તસવીર
સુહાના ખાનની એવી કેટલીય તસવીરો છે જેના પરથી તમારી નજર પણ નહિ હટે.












Click it and Unblock the Notifications
