સુષ્મિતા સેન પહેલા આ સ્ટર્સ પણ કરી ચૂક્યા છે ટ્રાન્સજેન્ડરની ભૂમિકા

સુષ્મિતા સેનની આવનાર ફિલ્મ વેબ સીરિઝ તાલી નું ફર્સ લુક રિલીઝ કરવામાં આવ્યુ છે. આ વેબ સિરીઝમાં સુષ્મિતા સેન એક ટ્રાંસજેન્ટરની ભૂમિકામાં જોવા મળશે. સુષ્મિતા સેનને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ફર્સ્ટ લુકમાં સુષ્મિતા સેન

સુષ્મિતા સેનની આવનાર ફિલ્મ વેબ સીરિઝ તાલી નું ફર્સ લુક રિલીઝ કરવામાં આવ્યુ છે. આ વેબ સિરીઝમાં સુષ્મિતા સેન એક ટ્રાંસજેન્ટરની ભૂમિકામાં જોવા મળશે. સુષ્મિતા સેનને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ફર્સ્ટ લુકમાં સુષ્મિતા સેન તાળી વગાડતા નજર આવી રહ્યા છે.સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેનના ફર્સ લુકની ઘણી પ્રસંશા થઇ રહી છે. આ વેબ સિરિઝમમાં સુષ્મિતા સેન શ્રીગીરી સાવતની ભૂમિકા નિભાવી રહી છે. સિને પ્રેમી તેને આ કિરાદરમાં જોવા માટે ઘણા એક્સાઇટેડ છે.

સદાશિવ અમરાપુરકર

સદાશિવ અમરાપુરકર

1991 માં રિલીઝ થયેલી ફિલ્મ સડક માં સદાશિવ અમરાપુરકરે મુખ્ય વિલેન મહારાણીની ભૂમિકા ભજવી હતી. આ કિરદારને આજ સુધી યાદ કરવામાં આવે છે.

પરેશ રાવલ

પરેશ રાવલ

કોમેડી હોય કે ગંભીર કિરદાર, પરેશ રાવલ દરેક રોલમાં ખૂદ મહેનત કરીને કરે છે. તમન્ના ફિલ્મમાં તેમણે ટ્રાન્સજેન્ડરની ભૂમિકા કરી હતી. તેમની આ ફિલ્મને ઘણી પસદ કરવામાં આવી હતી.

વિજય સેતુપતિ

વિજય સેતુપતિ

સુપર ડિલક્સમાં વિજય સેતુપતિના પોતાનું લિંગ પરિવર્તન કરાવીને ટ્રાન્સજેન્ડર બની જાય છે. આ ફિલ્મ સમાજના ઘણા મુદ્દાને ઉઠાવે છે. આ ફિલ્મ 2019 મા રિલીજ થઇ હતી. ફિલ્મની સ્ટોરી સાથે સાથે વિજય સેતુપતિના પણ વખાણ કરવામાં આવ્યા હતા.

વાણી કપુર

વાણી કપુર

વાણી કપુરે ફિલ્મ ચંદીગઢ કરે આશિકીમાં ટ્રાન્સજે્ડરની ભૂમિકા કરી હતી. તેના આ કિરદારને ભારે પંસંદ કરવામાં આવ્યો હતો. ફિલ્મમા તેના સિવાય આયુષ્માન ખુરાના પણ હતો.

કુબ્રા સૈત

કુબ્રા સૈત

ખુબજ જાણીતી વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ માં કુબ્રા સૈત ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. કુબ્રા સેતને આ વેબ સીરિઝમાં કુકુના કિરદારથી પ્રસિદ્ધિ મળી હતી.

પરંતુ શુ તમે જાણો છો સુષ્મિતા સેન પહેલા બોલિવૂડના ઘણા સ્ટાર્સ છે જેણે પડદા પર ટ્રાન્સજેન્ડરની ભૂમિકા કરી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X