સુશાંતની ઘટનાથી ફાયદો, બોયકોટથી પૈસા મળે છે, બોલિવૂડને નષ્ટ કરવાનું છે.
બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર કોઇ પણ મુદ્દાને લઇને પોતાના વિચારો રજૂ કરવામા ક્યારેય પાછી પાની નથી કરતી. આ વખતે સ્વરાએ બોલિવૂડ બોયકોટ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સ્વરા ભાસ્કરે બોલિવુડ ફિલ્મોના બહિષ્કાર પર વાત કરી છે.
બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર કોઇ પણ મુદ્દાને લઇને પોતાના વિચારો રજૂ કરવામા ક્યારેય પાછી પાની નથી કરતી. આ વખતે સ્વરાએ બોલિવૂડ બોયકોટ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સ્વરા ભાસ્કરે બોલિવુડ ફિલ્મોના બહિષ્કાર પર વાત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર વીરે દી વેડિંગ એક્ટ્રેસ આ મામલે ગંગુબાઇ કાઠિયાવાડીનું ઉદાહરણ પણ આપ્યું હતું.
સ્વરા ભાસ્કરે જણાવ્યું હતુ કે, તેને નથી લાગતુ બોક્સ ફોફિસ પર બોલિવુડ ફિલ્મોની બહિષ્કારનું મુખ્ય કારણ બહિષ્કારની પ્રવૃતી છે. સ્વરા ભાસ્કરે એક ઇન્ટરવ્યુમાં બોયકોટ ટ્રેન્ડ પર જણાવ્યું હતુ કે, " મને નથી લાગતુ બહિષ્કારનું મુખ્ય કારણ પ્રોફેશનને પ્રભાવિત કરે છે." સુશાંત સિહં રાજપુતની આત્મ હત્યા બાદ આલિયા ભટ્ટને સોશિયલ મીડિયા પર નેગેટિવ ધ્યાન ખેંચ્યુ છે. જે બોલિવુડ એલિસ્ટર વિશે લગાવામાં આવતા આરોપો માટે અયોગ્ય છે. તે સમયે સડક 2 રિલીઝ થઇ તી. તેને લઇને બહિષ્કાર અને નકારાત્મક પ્રચારની શરૂઆત થઇ જેના લીધે ઘણું ખબાબ પ્રદર્શન થઇ રહ્યુ છે.

ગંગુબાઇ કાઠિયાવાડી રિલીઝ થઇ
સ્વરાએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું હતુ કે, ગંગૂબાઇ કાઠિયાવાડી રિલિઝ થઇ ત્યારે પણ આ પ્રકારની વાત શરૂ થઇ હતી. પરિવાર વાદને લઇને લોકો બહિષ્કાર કરે છે. તેમ છતા આ મૂવિને લોકોએ થિએટરમાં જઇને જોઇ હતી. આ લોકોનો નિશ્ચિત સમૂહ છે. જે આ પ્રકારનો એજેન્ડા ચલાવે છે.

બોયકોટ બોલિવૂડ પર સ્વરાએ પોતાના વિચારો રજૂ કર્યા
આ લોકો નફરતે ફેલાવે છે. બોલિવૂડને નફરત કરે છે. તે બોલિવૂડને નષ્ટ કરવા માગ છે. અને બોલિવૂડ વિશે ખોટી વાતો ફેલાવે છે. અને મને લાગે છે આ લોકોની ઇન્કમ તેનાથી થાય છે. મોટા ભાગના લોકોને આ પ્રકારનું કામ કરવા માટે પૈસા ચૂકવામાં આવે છે.

સ્વરા ભાસ્કરની આવનાર ફિલ્મ
સ્વરા ભાસ્કરની આગામી ફિલ્મ વિશે જણાવી દઇએ કે, તેની આવનાર ફિલ્મ જહાન ચાર યાર છે. જે કમલ પાંડે દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. જેમા મેહર વિજ, પૂજા ચોપડા અને શિખા પણ જોવા મળશે. આ ફિલ્મ 16 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
