આર્યન ખાન જર્સી એક્ટર સાથે બનાવશે પોતાના ડેબ્યુ વેબ સિરિઝ

કોરોના કાળમાં બાદ જો કોઇ સ્ટાર કીડની ડેબ્યુ દર્શક ઉત્સાહીત હોય તો તે શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાન માટે છે. આર્યન ખાનને લઇને અનેક પ્રકારની અફવાહ ફેલાતી હોય છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટની માને તો આર્યન ખાન જલ્દી લેખક

કોરોના કાળમાં બાદ જો કોઇ સ્ટાર કીડની ડેબ્યુ દર્શક ઉત્સાહીત હોય તો તે શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાન માટે છે. આર્યન ખાનને લઇને અનેક પ્રકારની અફવાહ ફેલાતી હોય છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટની માને તો આર્યન ખાન જલ્દી લેખક તરીકે પોતાની ડેબ્યુ કરશે.

aryan khan

રિપોર્ટસ અનુસાર આર્યન ખાને પોતાના ડેબ્યુ પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી દિધુ છે. આ એક ફિલ્મ નહી પણ વેબ સિરિઝ હશે. આર્યનના પ્રોજેક્ટ્સ પર તેના સાથે રેડ ચિલીજ એન્ટરટેનમેન્ટની વેબ સિરિઝ બોર્ ઓફ બ્લડના બિલાલ સિદ્દીકી છે. ઉલ્લેખનીય છે કે, આર્યન ખાને પોતાની વેબ સિરિઝ પર કામ કરવાનું શરૂ કરી દિધુ છે.

આ વેબ સિરિઝ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર આધારિત હશે. એટલુ જ નહી આ વેબ સિરિઝ માટે કાસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. લોકો તેના માટે ઓડિશન પણ આપી રહ્યા છે. ડિજિટલ દુનિયાના જાણિતા ચહેરા પ્રીત કમાનીને લીડ રોલમાં ફાઇનલ માનવામાં આવી રહ્યો છે. પ્રીત હાલમાં જ મિડિલ ક્લા લવ નામની ફિલ્મમાં જોવા મળ્યો હતો. જેને અનભવ શિન્હાએ પ્રોડ્યુસ કરી હતીી. તેમજ શાહીદ કપુરની ફિલ્મ જર્સીમાં પણ તેનો રોડ હતો.

વાત કરવામાં આવે આર્યન ખાનના ડેબ્ય પ્રોજેક્ટની તો હાલમાં જ મંબઇમાં આર્યન ખાનને એક ટેસ્ટ શુટ પણ કર્યુ હતુ. આર્યન ખાન અત્યાર કામને લઇને ફોક્સ રાખી રહ્યો છે. જ્યારથી તે ભારત આવ્યો છે. ત્યારથી તે પોતાના ડેબ્યુની તૈયારી કરી રહ્યો છે. કરણ જોહરને તેમની ફિલ્મ તખ્તમાં આસિસ્ટ કરવાના હતા. પરંતુ તે ફિલ્મ શરૂ ના થઇ શકી. ત્યાર બાદ રિપોર્ટસ હતા કે, તે પોતાના પિતા શાહરુખ ખાનની કમબેક ફિલ્મ પઠાણની એક્શનની મોનિટરિંગ કરી રહ્યો છે. અને તેમા સલાહ પણ આપી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X