કોણ છે સ્વરા ભાસ્કરનો પતિ ફહાદ અહમદ, જેણે ખુદે અભિનેત્રીએ આપી હતી લગ્ન કવરવાની સલાહ
અભિનેત્રી સ્વરા ભાસ્કરાએ સમાજવાદી પાર્ટીના યુવા નેતા સાથે ચોરી છુપેથી લગ્ન કરી લીધા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.
બેબાક નિવેદન, બિદાંસ અંદાજ માટે હમેશા વિવાદોમાં રહેનાર બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસક્રાએ લગ્ની કરી લીધા છે. સ્વરાએ ચોરી છુપે રીતે આ લગ્ન સમાજવાદી પાર્ટીના ફહાદ અહમદ સાથે કોર્ટમાં કરી લીધા છે. આ લગ્નની જાણકારી એક વીડિયો શેર કરીને ફૈસે આપી હતી. તો આવો જાણીએ કોણ છે તે વ્યક્તિ જેની સાથે સ્વરા ભાસ્કરાએ કર્યા છે લગ્ન.

સ્વરાના લગ્ન 6 જાન્યુઆરીના રોજ થયા હતા. તેનું ઓફિસિયલ અનાઉન્સમેન્ટ તેમણે સોશિયલ મીડિયા પર 16 ફેબ્રુઆરીના રોજ કર્યુ હતુ. જેમા તેણે 2 મીનીટ 5 સેકેન્ડનો વિડિયો પોસ્ક કરીને પોતાની લવસ્ટોરી પણ સૌની સાથે શેર કરી હતી.
અભિનેત્રીના પતી બીજુ કોઇ નહી પણ સમાજવાદી પાર્ટીના યુવથ વિંગ સમાજવાદી યુવજન સભામાં મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ફહાદ અમહમદ છે. સ્વરા થોડા સમય પહેલા સ્વરાએ ફહાદને લગ્ન કરવાની સલાહ આપી હતી. સ્વરાએ 2 ફેબ્રુઆરીએ ફહાદને જન્મ દિવસની શુભકામના આપતો ફોટો ટ્વીટ કર્યો હતો. તેમણે લગ્ખુ યહતુ .જન્મદિન મુબારક ફહાદ મિયા, ભાઇ કા ફોન્ફીડેન્સ કાયમ રહે ખુશ રહો, આબાદ રહો, ઉમર થઇ રહી છે. હવે લગ્ન કરી લો"
સ્વારાના ફિલ્મી કેરિયરની વાત કરે તો સ્વરા ભાસ્કરા તનુ વેડ્સ મનુ, રાઝાણા અે વીરે દી વેડિંગ જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે.તે સિવાય રસભરી નામની વેબ સીરિઝમાં ફમ નજર આવી હતી. તેમની છેલ્લી ફિલ્મ જહાં. ચાર યાર હતી. આવનાર વર્ષમાં ફમ સ્વરા પાસે પાઇપ લાઇનમાં ઘણી ફિલ્મો છે.












Click it and Unblock the Notifications
