'અમે એક સાથે 50 લાખ રૂપિયા પણ નથી જોયા, જૈકલીને 7 કરોડ રૂપિયા મસ્તીમાં ઉડાવી દિધા'

બોલિવૂડ અભિને્ત્રી જૈકલીન ફર્નાડીજ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રીગ મામલાને લઇને સમાચારોમાં છે. અભિનેત્રી કેસના ચક્રવ્યુમાં ફસાય ચૂકી છે. આ વચ્ચે આજ જૈકલીને પોતાની જામીન અરજીમાં સુનાવણીને લઇને આજે પટલીયા હાઉસ કોર્ટમાં પહો

બોલિવૂડ અભિને્ત્રી જૈકલીન ફર્નાડીજ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રીગ મામલાને લઇને સમાચારોમાં છે. અભિનેત્રી કેસના ચક્રવ્યુમાં ફસાય ચૂકી છે. આ વચ્ચે આજ જૈકલીને પોતાની જામીન અરજીમાં સુનાવણીને લઇને આજે પટલીયા હાઉસ કોર્ટમાં પહોચી હતી. હવે જૈકલીન ફર્નાડીજની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઇ ચૂકી છે. અને કોર્ટે કાલ સુધી પોતાનો નિર્ણય સુર્કષિત રાખ્યો છે. આ વચ્ચે કોર્ટે સુનાવણી દરમિયાન જૈકલીનને અમુક મુશ્કેલ સવાલ કર્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે ઇડીને કહ્યુ કે, તમામ પ્રકારના પુરાવા હોવા છતા જેકલીનની ધરપકડ કેમ ના કરવામાં આવી.? પિક એન્ડ યૂજની પોલિસી કેમ અપનાવામા આવી છે.? ત્યાર બાદ પોતાની દલિલ આપતા ઇડીએ કહ્યુ કે, જેકલીને 7.14 કરોડ રૂપિયા એમજ મસ્તી મજાકમાં ઉડાવી દીધા હતા. અમે તો 50 લાખ રૂપિયા પણ એક સાથે અમારી આખી જીદંગીમાં નથી જોયા.

કાલે થશે આ મામલે સુનાવણી

કાલે થશે આ મામલે સુનાવણી

આજ સુકેશ મની લોડ્રીગ મામમાં ફસાયેલી જૈકલીન ફર્નાડીજ જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. મામલા પર સુનવણી પુરી થઇ ચૂકી છે. અને અભિનેત્રીને જનામત પર કાલે એટલે 11 નવેમ્બર સુરક્ષિત કરી દિધો છે. આ વચ્ચે જૈકલીનને ઘણા મુશ્કેલ સવાલોનો સામનો કરવો પડ્યો હતો.

અત્યાર સુધી ધરપકડ કેમ ના થઇ

અત્યાર સુધી ધરપકડ કેમ ના થઇ

કોર્ટે સુનવાણી દરમિયાન ઇડીને કહ્યુ કે, એલઓસી બહાર પાડ્યા પણ અત્યાર સુધી જૈકલીન ફર્નાડીજની ધરપકડ કેમ નથી કરવામાં આવી ? અન્ય આરોપી તો જેલમા છે. પિક એન્ડ યૂજ ની પોલીસી કેમ અપનાવામાં આવે છે?

200 કરોડ મામલામાં ફસાયેલી છે અભિને્ત્રી

200 કરોડ મામલામાં ફસાયેલી છે અભિને્ત્રી

જૈકલીન ફર્નાડીજને જામીન અરજી પર કોર્ટ કાલે પોતાનો નિર્ણય સંભળાવશે. અભિનેત્રીને આ મામલે પહેલા પહેલા જ જમાનતમાં આપવામાં આવી છે. અભિને્ત્રી સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલી 200 કરોડ રૂપિયાના આરોપમાં ઘેરાયલી ચે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X