Gadar2 ફિલ્મનુ શુટિગ થઇ પૂરી, આ વખતે પડદા પર દેખાશે 1945 થી 1971 સુધીની સ્ટોરી
2001 રિલીજ થયેલી સુપરહિટ ફિલ્મ ગદ્દરની સિક્વલનું શૂટિગ પુરુ થઇ ચૂક્યો છે અને હવે તે 8 ઓગસ્ટના રોજ રીલીજ કરવામાં આવશે.
Gadar 2Shooting Completed: 'ગદ્દર 2' ની શુટિગ પુરી થઇ ગઇ છે. ફિલ્મમાં 1954 થી 1971 સુધીની ટાઇમલાઇન દેખાડવામાં આવશે. અને સ્ટોરીને ત્યાંથી જ આગળ વધારમાં આવશે. જ્યાંથી પાર્ટ 1 ખત્મ થઇ હતી. સની દેઓલ અને અમિશા પટેલની મુખ્ય ભૂમિકાઓ વાળી આ ફિલ્મ 2001 માં બ્લોકબસ્ટર ફિલ્મ ગદ્દર ની સિક્વલ છે. એક ટ્રક ડ્રાઇવર તારા સિહ પોતાના પાકિસ્તાની પત્નીને પરત મેળવવાની સ્ટોરી બતાવનાર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર લગાન સાથે ટક્કર થઇ હતી.

ગદ્દર 2માં પાક્સિતાની મેજર મલિકની ભૂમિકા નિભાવનાર અભિનેતા રોહિત ચૌધરીએ પોતાના ટ્વીટર પર શૂટિગ પુરી થઇ હોવાની તસવીર શેયર કરી હતી. તેમણે ટ્વીટ કર્યુ કે, બહુપ્રતિક્ષિત ગદ્દર 2 ની શુટિગ પુરી થઇ ચૂકી છે. તેનો ભાગ બનીને ખાસ અનુભવ કરી રહ્યો છુ. 11-8-2023 ની રાહ નથઈ જોઇ શકાતી. હવે તૈયાર છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગદ્દર ની પહેલી સ્ટીરી પુરી થઇ હતી ત્યાં થી જ ગદ્દર 2 ની સ્ટોરી શરુ થશે. બીજો ભાગ 1954 થી 1971 વચ્ચેનો હશે.
તેમણે જણાવ્યુ હતુ કે, સ્ટોરી લેખક શક્તિમાન તલવાર, જેમણે ગદ્દર લખી હતી તેમણે આ સ્ટોરીની પટકથા લખી છે. શુટિગ પુરી થયા બાદ ફિલ્મ હવે પોસ્ટ પ્રોડક્શનમાં પ્રવેશ કરી ચૂકી છે. ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રીલીઝ થશે.












Click it and Unblock the Notifications
