For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rocket Gang ફિલ્મ 11 નવેમ્બરના રોજ થીએટરમાં રિલિઝ કરવામાં આવશે

કોરિયોગ્રાફર બોસ્કો લેસ્લી માર્ટીસ પોતાની ફિલ્મ નિર્દેશન કરવા માટે તૈયાર છે. મોટી જાણકારી મળી રહી છે કે, રોકેટ ગેંગ ઇસરોમાં જવા માટે અને વાસ્તવિક જીવનમાં રોકેટ લોન્ચનોર સાક્ષી બનશે આવુ ઇતિહાસમા પહેલીવાર ભારતીય ફિલ્મમાં બ

|
Google Oneindia Gujarati News

કોરિયોગ્રાફર બોસ્કો લેસ્લી માર્ટીસ પોતાની ફિલ્મ નિર્દેશન કરવા માટે તૈયાર છે. મોટી જાણકારી મળી રહી છે કે, રોકેટ ગેંગ ઇસરોમાં જવા માટે અને વાસ્તવિક જીવનમાં રોકેટ લોન્ચનોર સાક્ષી બનશે આવુ ઇતિહાસમા પહેલીવાર ભારતીય ફિલ્મમાં બનશે. આ એક એવું આયોજન છે જેમાં બાળકોની સાથે સાથે મોટા લોકો પણ પોતાની અંદર છુપાયેલા બાળકને બહાર લાવવાનું પસંદ કરશે. ટીમ ચેન્નઈમાં સ્પષ્ટ કિડ્સ ઇન્ડિયા સંગઠન સાથે પણ નજર આવશે.'

MOVIE

આ સંસ્થા બાળકોને આંતરિક્ષ વિજ્ઞાન રોકેટ વિશે શિક્ષિત કરવાનું કામ કરે છે. રોકેટ ગેંગ વિવિધ પ્રકાર ના લોકપ્રિય ડાન્સમાં સૌથી પ્રતિભાશાળી બાળ કલાકાર છે જે વયષ્ક અને બાળકોની અલગ અલગ કલ્પનાઓને પ્રદર્શિત કરશે. કેમકે આપણે બધા જ કંઈક મેળવવા માંગીએ છીએ અને બાળકો શુદ્ધ બુદ્ધીના હોય છે જે પોતાના સપનાઓમાં વિશ્વાસ કરે છે.

બાળકો આ સંગઠન ના વૈજ્ઞાનિકો સાથે પણ વાતચીત કરશે જેથી કરીને તે માહિતી મેળવી શકે કે આંતરિક્ષમાં કેવી રીતે શોધ કરવામાં આવે છે. આ આ ફિલ્મની ટીમ માટે ગર્વ અને ઉપલબ્ધિ છે ફિલ્મ નિર્માતાઓએ જણાવ્યું હતું કે ઇસરોમાં રોકેટ લોન્ચ દરમિયાન હાજરી ફિલ્મ માટે ગર્વની વાત છે

અમારી ફિલ્મ રોકેટ ગેંગ પણ પોતાના સપનાઓ ને કોઈપણ સંજોગોમાં જવા નહીં દે. માટે ઈસરોની વિચારધારાનું અનુકરણ કરે છે. ફિલ્મ વિશે વાત કરતા નીરજ જોશી, હેડ ઓફ માર્કેટિંગ જણાવ્યું હતું કે અમારી ફિલ્મ ઈસરો સાથે જોડાવું એ એક મહત્વનો ભાગ છે. છેલ્લા ત્રણ મહિનામાં ફિલ્મ માટે અમને જે સમર્થન મળ્યું છે તે જબરજસ્ત છે.

English summary
The team of Rocket Gang will visit Isro, witness the rocket launch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X