આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કર્યુ છે 1000 કરોડનું કલેક્શન

ભારતીય ફિલ્મો બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં વિશ્વભરના સિનેમાને ટક્કર આપી રહી છે. આમિર ખાનની ફિલ્મ દંગલે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર હજાર કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

ભારતીય ફિલ્મો બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં વિશ્વભરના સિનેમાને ટક્કર આપી રહી છે. આમિર ખાનની ફિલ્મ દંગલે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર હજાર કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો અને બાહુબલી 2 એ સ્થાનિક બોક્સ ઓફિસ પર જ હજાર કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો. અહીં એવી ભારતીય ફિલ્મોની યાદી છે જેણે બોક્સ-ઓફિસ પર 1000 કરોડથી વધુની કમાણી કરી છે.

1. રાઇઝ રૂર રિવોલ્ટ (RRR)

1. રાઇઝ રૂર રિવોલ્ટ (RRR)

ફિલ્મ રાઇઝ રૂર રિવોલ્ટ (RRR) નું શાનદાર પ્રદર્શન બોક્સ ઓફિસ પર ચાલુ છે, ફિલ્મે અત્યાર સુધીમાં 1000 કરોડનો બિઝનેસ કર્યો છે અને તેનું કલેક્શન હજૂ પણઝડપથી વધી રહ્યું છે.

2. બાહુબલી 2

2. બાહુબલી 2

ફિલ્મ બાહુબલી 2 એ પણ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કર્યો છે, ફિલ્મે '1810' કરોડ સુધીનું કલેક્શન કર્યું છે.

3. દંગલ

3. દંગલ

આમિર ખાનની ફિલ્મ દંગલનું બોક્સ ઓફિસ પર 2025 કરોડનું શાનદાર કલેક્શન હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X