Bigg Boss ની સક્સેસ પાર્ટીમાં એટલા માટે નથી આવતી ટીના દત્તા, ફેન્સના પુછવા પર મળ્યો જવાબ
ટીના દત્તા બીગ બોસની સક્સેસ પાર્ટીનામાં સામેલ ન થતા એન્સ દ્વારા તેને સવાલ કરવામાં આવ્યો હતો તેને તેણે જવાબ આપ્યો હતો
ટીના દત્તા કલર્સ ટીવી, ઉત્તરણ પર પોતાના ડેલી શોના માધ્યથી પ્રસિદ્ધ થઇ હતી. તેમણે ઇચ્છની ભૂમિકા નિભાવી હતી. આ શો 2008 થી 2015 સુધી ઓન એર હતો. અભિનેત્રી મનોરંજન ઉદ્યોગમાં એક લોકપ્રિય ચહેરો બની ગઇ હતી. હાલમાં તે બિગો બોસ 16 ના ઘરમાં પોતાના કાર્યકાલ દ્વારા સમાચારોમાં સામે આવી રહી છે. શો મા લોકોને તેની સાચુ વ્યક્તિત્વ જોવા મળ્યુ હતુ. કેમ કે, જ્યારે તેણે પોતાના પ્રશંસોને પ્રભાવિત કર્યા તો તે શાલિન ભનોટ સાથે પોતાના સંબંધોને લઇને સવાલોના ઘેરમાં હતી. અને અભિનેત્રીએ ઘણા વિવાદોનો ભાગ બની હતી. શો સમાપ્ત થયા બાદ ટીનાએ ફરી શો ની સક્સેસ પાર્ટીમાં પોતાની અનપસ્થિતિ માટે ખબરોમાં છે. તેમણે પોતાના સોશિલ મિડાયા અકાઉ્નટ પર તેનું કારણ જણાવ્યુ હતુ.

પાર્ટીમાં કેમ ના આવી ટીના
હાલમા જ અભિનેત્રીએ પોતાના ઇન્ટાગ્રામ અકાઉન્ટ પર પ્રશંસકો સાથે પ્રશ્નોતરી સત્ર કર્યુ હતુ એક યૂઝરે પુછ્યુ કે, "ત્રણજી, સક્સેસ પાર્ટીમાં તમે કેમ ના ગયા ?" તેના પર ટીનાએ કહ્યુ કે, કેમ કે, તે દિલ્હીમાં શુટ કરી રહી હતી." આ પાર્ટીઓમાં અભિનેત્રીઓની અનુપસ્થિતિ વિશે તમામ અફવાહોને સ્પષ્ટ કરી દિધી હતી. ઘણા લોકોએ અનુમાન લગાવ્યુ હતુકે, ટીનાએ શાલીન સાથે પોતાના સંબધના કારણે દુર રહેવાનો નિર્ણય લીધો છે. આ પહેલા તેણે કહ્યુ કે, તે બધુ સહન કર્યા બાદ શાલિન મનોટ જીંદગીમાં ક્યારેય નહી મળવા માંગતી.
ટીનાનું કેરિયર
ટીના દત્તાને બંગાળી અને હિન્દી ઉદયોગોમાં ઘણી સફળતા મળી છે. ટીવી શો માં જોવા મળ્યુ છે કે, ઉતરણ સાથે સાથે મોટી બ્રેક મળ્યા પહેલા અભિનેત્રી અમુક ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ તેણે સ્ટેટ આદારિત રિયાલીટી ટીવી શો ખતરો કે ખિલાડી 7 માં પણ કામ કર્યુ હતુ. જેમા તે બહાર થનાર પહેલી મહિલા પ્રતિયોગિતા બની હતી. તેના કામની વાત કરવામાં આવે તો . જય ભાનુશાળી સાથે સોની ટીવીના નવા શો માં જોવા મળશે. આ વર્ષ અભિનેત્રી માટે સારુ રહેશે .કેમ કે, દક્ષિણની મોટી બજેટની તેલુગુ ફિલ્માં પણ કામ કરશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
