દિશા પટનીનો આ નાનકડો ડ્રેસ છે ઘણો મોંઘો, કિંમત જાણીને થઇ જશો બેહોશ

બોલીવુડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી દિશા પટનીની ફેશન સેન્સ અદભૂત છે. જ્યારે પણ તે ડ્રેસ પહેરે છે, ત્યારે તેની ચર્ચા શરૂ થઈ જાય છે. આ વખતે દિશા પટણીએ પહેર્યો છે એવો મોંઘો ડ્રેસ, જેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે.

બોલીવુડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી દિશા પટનીની ફેશન સેન્સ અદભૂત છે. જ્યારે પણ તે ડ્રેસ પહેરે છે, ત્યારે તેની ચર્ચા શરૂ થઈ જાય છે. આ વખતે દિશા પટણીએ પહેર્યો છે એવો મોંઘો ડ્રેસ, જેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે.

દિશા પટનીના હોટ ફોટાએ મચાવ્યો ખળભળાટ

દિશા પટનીના હોટ ફોટાએ મચાવ્યો ખળભળાટ

દિશા પટનીએ તેની કેટલીક નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે લાઈટ પર્પલ કલરના મિની ડ્રેસમાં જોવા મળી રહી છે. તેના આ હોટ લૂકએઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. કોમેન્ટ સેક્શનમાં ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ

કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ

અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ પોઝમાં ફોટોઝ ક્લિક કરાવ્યા છે, જેમાં તેની બોલ્ડ સ્ટાઈલ જોઈ શકાય છે. તસવીરોમાં દિશાના લૂક સિવાય તેના ડ્રેસને લઈનેપણ ઘણી ચર્ચા થઈ રહી છે. તેનો આ ડ્રેસ ઘણો મોંઘો છે, કિંમત સાંભળીને માથું ચકરાઇ જશે.

ઘણો મોંઘો છે દિશા પટનીનો ડ્રેસ

ઘણો મોંઘો છે દિશા પટનીનો ડ્રેસ

જો તમે પણ આ ડ્રેસ ખરીદવા માગો છો, તો તમારે તેના માટે ઘણા પૈસા ખર્ચવા પડશે. રિપોર્ટ્સ અનુસાર, દિશાના આ ડ્રેસની કિંમત 97,882 રૂપિયા છે. એટલે કે આડ્રેસ માટે તમારે લગભગ એક લાખ રૂપિયા ચૂકવવા પડશે. જાણવા મળે છે કે, આ ડ્રેસમાં દિશા તેના બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફની ફિલ્મ 'હીરોપંતી 2'ના સ્ક્રિનિંગમાં પહોંચીહતી.

હેડલાઇન્સમાં હતી દિશા પટનીની નાની હેન્ડ બેગ

હેડલાઇન્સમાં હતી દિશા પટનીની નાની હેન્ડ બેગ

આ સિવાય લોકોનું ધ્યાન દિશા પટનીની હેન્ડ બેગ પર પણ ગયું હતું. ફિલ્મની સ્ક્રિનિંગ દરમિયાન તે ખૂબ જ નાની હેન્ડ બેગ લઈને જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સઅનુસાર, દિશાની આ નાની બેગની કિંમત લગભગ 46 હજાર રૂપિયા છે.

દિશા પટાનીની ફિલ્મો

દિશા પટાનીની ફિલ્મો

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, હાલના દિવસોમાં દિશા પટની તેની નવી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' માટે ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ પહેલા જ પૂર્ણ થયુંહતું.

આ ફિલ્મમાં દિશા ઉપરાંત જોન અબ્રાહમ અને અર્જુન કપૂર જેવા સ્ટાર્સ જોવા મળશે. છેલ્લી વખત અભિનેત્રી સલમાન ખાનની ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ'માં જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X