મલ્લિકા સિહ રાધા રાનીએ પોસ્ટ કરી બોલ્ડ તસવીર, લોકોએ કરી ટ્રોલ
જાણીતી સીરિયલ રાધા કૃષ્ણ વિશે કોણ નથી જાણતુ. આ સીરિલયને લોકો એ ખૂબ પસંદ કરી હતી. અનેલોકો તેની સંદરતા પર ફિદા હતા. જે તેણે આ સીરિયલમાં રાધાનો રોલ કર્યો હતો. તેનું નામ મલિકા સિહ છે. અને અત્યારે તે બીજા કારણને લઇને ખબરનો ભાગ બની છે. મલ્લિકા સિહે હાલમાં એક તસવીર શેયર કરી હતી. ત્યાર બાદ તે ટ્રોલ થઇ હતી.

રિલય લાઇફમાં મલ્લિકા સિહ ઘણી સુંદર છે. પરંતુ તેનો બોલ્ડ અવતાર કદાચ જ કોઇએ જોયો હશે. મલ્લિકા સિહએ એક પોસ્ટ કરી હતી. જેમા તે શોટ્સ પહેરીને પોજ આપી રહી છે. આ સિવાય તેમણે ઉપર ટોપ પહેર્યુ હતુ. જેની ચૈન સામેથી ખૂલી હતી. તેના આ પોઝ પર લોકો ઘણા નારાજ થયા હતા. પરંતુ મલ્લિકા સિહ આ તસવીરમાં ઘણી હોટ લાગી રહી છે. યુઝર્સ તેને લઇને ઘણા પ્રકારની વાતો કરી રહ્યા છે.
એકે લખ્યુ કે, "રાધા માતાજીનો રોલ કર્યા બાદ પણ થોડી સદ્દબુદ્ધી નથી આવી?" આ સિવાય એકે લખ્યુ કે, "પ્રિયા રાધા જી કૃપયા આ પ્રકારના કપડા ના પહેરો" જો કે ઘણા લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે.
એક લખે છે કે, " સંગમરમર ની મુરત લાગી રહી છે આ પહેરવેશમાં, સુંદર મૂર્તિ બનીને ઉભી છે આ દિવાલમાં, કાશ આ દિવાલ હુ હોત તો મારી નશીબ ખુલી જાત, આટલી નજીકથી જોઇને મારુ જીવન ધન્ય બની જાત.












Click it and Unblock the Notifications
