ઉપરથી એક દોરાની મદદથી લટકતી ડ્રેસ પહેરીને નીકળ ઉર્ફી જાવેદ, ચાલવુ પણ થયુ મુશ્કેલ, લોકોએ ઉઠાવીને વૈનિટી વૈન...
ઉર્ફી જાવેદે જે ડ્રેસ પહેરી હતી તે એવી હતી કે, તે સારી રીતે ચાલી પણ નહોતી શક્તી. ઉર્ફીને તેની વૈનિટી વૈન અંદરજવા માટે અમુક લોકોએ સહારો આપવો પડ્યો હતો.
ઉર્ફી જાવેદની ડ્રેસ પર લોકોએ હમેસા કોમેન્ટસ કરતા હોય છે. અને તે ઘણી વાર એવા ડ્રેસ પહેરી લે છે કે, જે તેમના માટે ખુદ મુસીબતનું કારમ બની જાય છે. અત્યારે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તમને ઘણો હસાવનાર છે. ઉર્ફી જાવેદે જે ડ્રેસ પહેરી હતી તે એવી હતી કે, તે સારી રીતે ચાલી પણ નહોતી શક્તી. ઉર્ફીને તેની વૈનિટી વૈન અંદરજવા માટે અમુક લોકોએ સહારો આપવો પડ્યો હતો.

આ લોકેએ ઉર્ફીને પકડીને વૈનિટીમાં ચઢાવી અને હવે તેનો વિડિયો ઝટપી વાયરલ થઇ રહ્યો છે. વાત લૂકની કરીએ તો જણાવી દઇએ કે, ઉર્ફીએ જાવેદે એક ડ્રેસ પહેરી રાખી હતી જે જે ઘણી રિલીવિંગ છે. તેના પગ પણ નથી ખુલી રહ્યા. પોતાના હોટ ફિગર ફ્લોન્ટ કરતી ઉર્ફી જાવેદની આ ડ્રેસ ઉપરથી ફક્ત એક દોરાની મદદથી લટકતી હતી. જેવો આ વીડિયો સામે આવ્યો લોકો તેને ટ્રેલ કરવા લાગ્યા હતા.
ઉર્ફી જાવેદ જોઇને એકે લખ્યુ કે,"આ ડ્રેસ મેટરનિટી શુટ માટે પરફેક્ટ છે" આ સિવાય એકે લખ્યુ છે, એક દોરો તુટી ગયો તો ?"
જ્યારે અન્ય એક યુઝરે કહ્યુ કે,, "શુ કહેવુ છે.. ન કોઇ ફિલ્મ, ન કોઇ મ્યુઝિક વીડિયો આ પ્રકારના ડ્રેસ પહેરીને જય છે ક્યાં." આને જોઇને લોકોએ નત્રદાન તરફ પગલા લેવા માંડ્યા છે"
ઉર્ફી જાવેદ ફેન્સ માટે કોઇ પણ હદ્દ સુધી જતી રહે છે જે તેના માટે પણ ઘણ ીવાર મુસીબત બની જાય છે.












Click it and Unblock the Notifications
