Urvishi Rautela એ અમુક કલાકો મટે 50 લાખ રૂપિયા ખર્ચ કર્યા
ઉર્વિશી રૈતેલા એક વાર ફરી પોતાન સ્ટાઇલીશ લૂકના કારણે ચર્ચામાં છે. ઉર્વશી રૌતેલ આ વખતે પોતાના લેટેસ્ટ લૂક દુબઇથી શેર કર્યો હતો. જ્યાં તે 19 નવેમ્બરના રોજ દુબઇની સૌથી મોટી ઇવેન્ટમાં પહોચી હતી. આ વખતે ઉર્વશી રૌતેલે પોતાના
ઉર્વિશી રૈતેલા એક વાર ફરી પોતાન સ્ટાઇલીશ લૂકના કારણે ચર્ચામાં છે. ઉર્વશી રૌતેલ આ વખતે પોતાના લેટેસ્ટ લૂક દુબઇથી શેર કર્યો હતો. જ્યાં તે 19 નવેમ્બરના રોજ દુબઇની સૌથી મોટી ઇવેન્ટમાં પહોચી હતી. આ વખતે ઉર્વશી રૌતેલે પોતાના લૂકે ફેન્સને હેરાન કરી દિધા છે. જ્યાં ઉર્વશી રૌતેલ આ અંદાજ જોતા રહી જશો. જેની કિમત 50 લાખ હોવાનો અંદાજ લગાવામાં આવ્યો છે.

ઉર્વીશ રૌતેલે પિંક રોજ લુક સાથે પોતાનો પરફેક્ટ ફોટો શેર કર્યો છે. અંહી પણ ઉર્વીશ રૌતેલ હમેશાની જેમ આકર્ષક દેખાઇ રહી છે. ઉર્વીશ રૌતેલે પિંક રંગના ટ્યૂબ ટોપ લાંબા બોડીકોન ડ્રેસ પહેરી છે. જેના પર શિમર છે. લોવર પેયરમાં તેણે પિંક ફર એક સાથે એક લાંભા ફર સ્કાર્ફ પહેર્યો છે. પોતાની આ લેટેસ્ટ ફોટોમાં તે ડિજ્ની પ્રિન્સેસ જેવી લાગી રહી છે.
ઉર્વિશ રૌતેલે સ્મોકી આઇસેડો ન્યુટ્રલ લિપ કલર, બ્રિલિયંટ હાઇલાઇટરે તેને તમામ ભીડથી અલગ કરી છે. તેણે તેની સાથે હિરાના બુટિયા અને રિંગ પહેરી છે. ઉર્વશીના આ લૂકમાં સૌથી વધારે હાઇલાઇટ તેનો ડાયમન્ડ સુંદર લાગી રહ્ય છે ઉર્વશી રૌતેલનું આ લૂક 50 લાખનુ છે.












Click it and Unblock the Notifications
