Lhataro Ke Khiladi Update 13 માં થી ત્રીજી ખેલાડી થઇ બહાર, નામ જાણીને તમને લાગશે ઝટકો

Lhataro Ke Khiladi Update: તમામ ફેન્સને જેની રાહ હતી જે શોની દરેક અપડેટ દરેક ફેન્સ જાણાવા માગે છે. રોહીત રોયને ઇજા થવાને લીધે તેમને શો થી બહાર જવુ પડ્યુ છે. સાથે ખબર આવી છે કે, અનય એક ખેલાડી પણ શોમાથી બહાર થઇ ગયા છે.

ROHIT SHETTY

અંજુમ ફકિહ શો માથી બહાર થઇ ગઇ છે. તાજા મળેલી માહિતી મુજબ અંજબુમ ફકિહ શોમાથી બહાર થઇ ગઇ છએ . રોહિત શેટ્ટીને શો સૌથી મુશ્કેલ શોમાથી એક છે. અંજુમ ફકીહને શોની સૌથી મજબુત પ્રતિયોગીઓમાંની એક છે. પરંતુ અફવા અફવા સાચી હોય તો તે ફેન્સ માટે નિરાશાનજક છે. બિગ બોસ ની જેમ ખતરો કે ખિલાડી એક એવો શો છે જેને લોકો શરુઆતમાં બહાર નિકળાને લઇને નફરત કરે છે. આ એક મોટો ટિકટ શો છે. જેને જીતનાર બહુ બધા પૈસા અને ફેમ લઇને નિકળે છે. તમને જણાવી દઇએ કે કંડલી ભાગ્યાની પ્રશંસક અંજુમ ફકીહ ને સૃષ્ટીના નામથી જાણીતી છે. જે શ્રદ્ધા આર્ય દ્વારા કરવામાં આવેલ પ્રિતાની બહેન છે.

અત્યાર સુધીમાં શો માથી ત્રણ ખેલાડી બહાર થઇ ચૂક્યા છે. જેા રૂહી ચતુર્વેદીનું સફર પણ લાંબુ નથી રહ્યુ. કહેવામાં આવી રહ્યુ છે કે, તે શો માથી બહાર થનાર પહેલી મહિલા હતી. કંડલી ભાગ્યમાં રુહી ચતુર્વેદીએ શર્લિનની ભૂમિકા કરી હતી. રોહિત રોય પહેલાજ ઘર પરત ફરી ચૂક્યા છે. સ્ટંટ કરવા દરમિયાન તેને ગંભીર ઇજા થઇ હતી. પરંતુ અંજુમ ફકીહ હજી પણ આફ્રીકાથી તસવીર પોસ્ટ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X