ખૂબસુરતીમાં મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે ગોવિંદાની લાડલી ટીના, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો
ટીના આહુજા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. તે ફેન્સ માટે તેના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે.
સુપર સ્ટાર ગોવિંદાની બોલિવૂડમાં એક અલગ જ ઓળખ છે. ગોવિંદાના લાખો ફેન્સ છે ત્યારે હવે તેની દિકરી પણ જવાન થઈ ગઈ છે. ગોવિંદાની દિકરી ટીના અહુજા ખૂબસુરતીમાં અભિનેત્રીઓને ટક્કર આપે છે અને તેની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. દિવસે દિવસે બોલ્ડ થઈ રહેલી ટીના સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

ગોવિંદાની લાડલી ટીના યુવાન થઈ ગઈ છે
ગોવિંદાની દિકરી ટીના અહુજા એકદમ ખૂબસુરત છે અને સોશિયલ મીડિયા પર તેની ખૂબસુરતીની ચર્ચા છે. ગોવિંદાની જેમ ફેન્સ તેના દિવાના છે. ફેન્સ તેના નવા અવતારની આતુરતાથી રાહ જોવે છે.

ખૂબસુરતીમાં અભિનેત્રીઓને ટક્કર આપે છે
ગોવિંદાની લાડલી ટીના દેખાવમાં ખૂબ જ સુંદર છે અને ખૂબસુરતીમાં મોટી અભિનેત્રીઓ અને મોડલને ટક્કર આપે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર તેના એકથી એક સુંદર ફોટો છે.

ટીના સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
ટીના આહુજા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. તે ફેન્સ માટે તેના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. ફેન્સ પણ તેના ફોટો પર પ્રેમ વરસાવે છે.

ટીનાની મોટી ફેન ફોલોઈંગ છે
ટીના આહુજા એકદમ સ્ટાઇલિશ છે અને ફેન્સ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેને ફોલો કરે છે. તેના ફોટો પર ફેન્સ દિલ ખોલીને પ્રતિક્રિયાઓ આપતા રહે છે.

ટીના તેના અંદાજથી ફેન્સને ઘાયલ કરતી રહે છે
ટીના આહુજાનો પોઝ અને સ્વેગ ફેન્સને ઘાયલ કરતા રહે છે. ટીના ફિલ્મોમાં પણ જોવા મળી છે પરંતુ હમણા તે ફિલ્મોથી દુર છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
