ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?

જરા ગેસ તો કરો કે કોણ છે કરીનાના બેડ ઉપર?

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 26 સપ્ટેમ્બર : હીરોઇનની નિષ્ફળતાને એક બાજુએ મુકી દઇએ, તો કરીના કપૂરનું જીવન તેમજ કરિયર ઘણાં સફળ રહ્યાં છે. ટુંકમાં જ કરીના બૉલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી પોતાના જીવનનું એક મોટુ પગલું ભરવા જઈ રહી છે. સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામ લીલા છોડ્યા બાદ પણ કરીનાને આજે તે વાતનો કોઈ અફસોસ નથી, કારણ કે તેની પાસે બીજી ઘણી અને સારી ફિલ્મો તેમજ મોટા પ્રોજેક્ટો છે.

  Kareena Kapoor

  તાજેતરમાં જ કરીના કપૂરફિલ્મફેર મેગેઝીનનો સપ્ટેમ્બર 2012 ઈશ્યુ રિલીઝ કર્યો છે. આ તસવીર જુઓ. આ તસવીર કરનાની તેવી તસવીરોમાંની એક છે, જે કરીનાએ ફિલ્મફેર મેગેઝીન માટે ફોટોશુટ કરતાં પડાવી હતી. આ તસવીરમાં બ્લેક કલરના ડ્રેસમાં કરીના બહુ જ હૉટ અને સેક્સી લાગે છે. સાથે જ કરીનાની અદાઓ તેમજ તેના ચહેરાએ ઉપસતા આ ભાવો હકીકતમાં કોઈનું પણ હેયુ ચોરી જાય. હવે આને ખૂબસૂરતી નહીં તો શું કહેશો?

  પરંતુ હવે આ ખૂબસૂરતી કોઈની પ્રાઇવેટ પ્રૉપર્ટી થવા જઈ રહી છે. જરા સંભાળીને જોજો. ખેર, કરીના ઉપરથી નજરો હટાવી જરા પાછળ બેડ પર બેભાન સુઈ રહેલા હેન્ડસમ છોકરા ઉપર દૃષ્ટિપાત કરો અને ગેસ કરવાની કોશિશ કરો કે આ કોણ છે જે બેબો સાથે તેના બેડ ઉપર છે? અમે તો ઘણા પ્રયત્નો કર્યાં. ક્યારેક લાગે છે કે આ કોઈ એક્ટ છે, તો ક્યારેક કોઈક મૉડેલ લાગે છે. પરંતુ આ છે કોણ?

  બેબો હવે જ્યારે તમારા લગ્ન થવાના છે અને તમે કોઈકના બેગમ બનનાર છો, તો પછી આવી રીતે તસવીરો પડાવવી શું પટૌડી ખાનદાની વહુને શોભે છે? જરા પોતાની સાસુ શર્મિલા ટાગોર પાસેથી શીખો કે કઈ રીતે પટૌડી ખાનદાનના નામને આજ સુધી તેમણે કોઈ સવાલ ઊભો થવા દીધો નથી.

  English summary
  Kareena Kapoor dont have any regret of leaving Sanjay Leela Bhansali's Ram Leela as she have so many other projects in her hands. Recently she has posed for the cover page of Filmfare Magzine.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more