Video: Haiya Ho Song- રાકુલ પ્રીતે હૉટ ડાંસથી લગાવી આગી, રિલીઝ થયુ મરજાવાંનું શાનદાર ગીત

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયાની ફિલ્મ મરજાવાં હાલમાં ઘણી ચર્ચામાં ચાલી રહી છે અને આ ફિલ્મનુ એક ધમાકેદાર ગીત હઈયા હો રિલીઝ થયુ છે.

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયાની ફિલ્મ મરજાવાં હાલમાં ઘણી ચર્ચામાં ચાલી રહી છે અને આ ફિલ્મનુ એક ધમાકેદાર ગીત હઈયા હો રિલીઝ થયુ છે. આ ગીતમાં રાકુલ પ્રીત જોવા મળી રહી છે કે જે બારમાં ડાંસ કરતી દેખાય છે. ગીત જોઈને લાગી રહ્યુ છે કે તે સિદ્ધાર્થ મલ્હોત્રાને મનાવવામાં લાગી છે. જો કે ગીત સામે આવતા જ ધમાકેદાર રીતે વાયરલ થઈ રહ્યુ છે અને આ ગીત એક દમદાર પાર્ટી ગીત બની શકે છે.

rakul preet

ઉલ્લેખનીય છે કે આ ગીત માટે તુલસી કુમાર અને જુબિન નૌટિયાલે પોતાનો અવાજ આપ્યો છે. વળી, ગીતના લિરિક્સ તનિષ્ક બાગચીના છે. ગીતમાં રાકુ પ્રીત ધમાકેદાર ડાંસ કરતી જોવા મળે છે. એટલુ જ નહિ તે એટલી પણ લાગી રહી છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા, તારા સુતારિયાના ઉપરાંત રકુલ પ્રીત સિંહ અ રિતેશ દેશમુખ જોવા મળશે. ફિલ્મમાં જ્યાં તારા.. ઝોયાનો રોલ પ્લે કરી રહી છે ત્યાં રઘુની ભૂમિકામાં સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે.

ફિલ્મમાં રિતશ દેશમુખ વિલનની ભૂમિકાનિબાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રા આ પહેલા ફિલ્મ વિલનમાં એકસાથે કામ કરી ચૂક્યા છે. એ ફિલ્મમાં બંનેની જોડી ઘણી પસંદ કરવામાં આવી હતી એટલા માટે આ ફિલ્મમાં બંનેની જોડીને સાથે લાવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X