B'day Spcl: શાહરુખ સાથે પહેલી કિસ, તો સલમાનની પાર્ટનર....
બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચુકેલી કેટરીના કૈફનો આજે 33મો જન્મદિવસ છે. આજે તે તેના ખાસ મિત્રો સાથે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. કેટરીના કૈફ માટે આટલે સુધી પહોંચવું આસાન ના હતું.
આપણે જાણીને હેરાની થશે કે કેટરીના કૈફ ને બરાબર અભ્યાસ નથી મળ્યો. તે મુંબઈ આવવા પહેલા 3 વર્ષ ઇંગ્લેન્ડમાં રહી હતી. તેને પોતાના મોડેલિંગ કરિયરની શરૂઆત માત્ર 14 વર્ષની ઉંમરથી કરી હતી.
બોલિવૂડમાં જગ્યા બનાવવા માટે તેને હિન્દી શીખવું પડ્યું. કેટરીના કૈફને 2011 માં તેની સુંદરતાને કારણે બાર્બી ગર્લ પણ બનાવવામાં આવી હતી.
જાણો કેટરીના કૈફ વિશે વધુ કેટલીક માહિતી આ સ્લાઇડરમાં....

એક-બીજામાં ખોવાઈ ગયાં
રણબીર કપૂર તથા કૅટરીના કૈફ એક-બીજામાં એટલા બધા ખોવાઈ ગયા છે કે તેમની આ કૅન્ડિડ મોમેંટ કૅમેરે ઝડપાઈ ગયાનું પણ તેમને ભાન નથી.

ઝડપાયાં
આ તસવીર ત્યારની છે કે જ્યારે આ યુગલ રણબીરના બહેન કરીના કપૂર તથા અન્ય મિત્રો સાથે કૅમેરે ઝડપાઈ ગયું.

મીડિયા સામે બેફિકર
જ્યારે રણબીર-કૅટ વધુમાં વધુ સાથે દેખાવા લાગ્યાં, તો ફોટોગ્રાફરો તેમને કૅમેરે કેદ કરવા આતુર થઈ ગયાં.

વૅકેશન પિક્સ
આ તસવીરોએ હોબાળો મચાવી દીધો હતો. કૅટ-રણબીર વૅકેશનની મસ્તીમાં હતાં અને મીડિયાના કૅમેરે કેદ થઈ ગયા હતાં.

શોપિંગ
રણબીર-કૅટને શોપિંગ કરતા જોઈ શકાય છે.

ચુમ્બન...
આ એક ટિપિકલ મોમેંટ છે કે જ્યારે રણબીરે કૅટને ચુમ્બન ચોળી દીધુ હતું.

કેટરીના કૈફ
ફિલ્મ અજબ પ્રેમ કી ગજબ કહાની દરમિયાન

કેટરીના કૈફ
રણબીર-કૅટ ઘણા પ્રસંગે સાથે-સાથે જ ઝડપાતા રહ્યાં છે.

કેટરીના કૈફ
આ લીક્ડ પિક્ચર ટૉક ઑફ ધ ટાઉન બન્યુ હતું.












Click it and Unblock the Notifications
