Pics: પોર્નસ્ટારથી ફિલ્મસ્ટાર, સનીના જીવન પર એક લટાર
[બોલીવુડ] સની લિયોની આજે ઉંમરના 34માં પડાવમાં પહોંચી ગઇ છે. કરણજીત વોહરા એટલે કે સની લિયોની આજે બોલીવુડનું એક એવું નામ છે, જેને લગભગ જ કોઇ નહી જાણતું હશે. લગભગ એટલા માટે જ તમામ ફિલ્મો ફ્લોપ થવા છતાં પણ આજે સનીની પાસે ઓફરોનો ઢગલો છે.
પોર્ન ઇંડસ્ટ્રીમાંથી બોલીવુડમાં પગરણ કરનારી સની લિયોની ભારતમાં ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 5'થી ચર્ચામાં આવી. અહીં તેમની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઇ અને શરૂ થઇ ગઇ તેમની બોલીવુડની યાત્રા.
આવો આ સેક્સીએસ્ટ બર્થડે ગર્લની ફિલ્મી સફર પર કરીએ એક નજર...

સની લિયોની
સની લિયોની એટલે કે કરણજીત વોહરાનો જન્મ 13 મે, 1981 કેનેડામાં થયો હતો. તેની પાસે કેનેડા અને અમેરિકાની બેવટી નાગરિકતા છે.

બિગ બોસ
વર્ષ 2011માં સની લિયોનીએ લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ના સિઝન-5માં ભાગ લીધો હતો, જેનાથી તેમને ઘણા લોકોનો પ્રેમ મળ્યો.

પોર્ન ઇંડસ્ટ્રી
સની લિયોની પોર્ન ઇંડસ્ટ્રી જાણીતો ચહેરો અને નામ રહી ચૂકી છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેમની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઇ અને પછી સનીની લાઇફ બદલાઇ ગઇ.

બોલીવુડમાં એંટ્રી
વર્ષ 2012માં સની લિયોનીએ પહેલી બોલીવુડ ફિલ્મ રિલીઝ થઇ જીસ્મ-2. જોકે ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ, પરંતુ બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી.

સની બની ગઇ બોલીવુડ એક્ટ્રેસ
ત્યારબાદ સની લિયોની હેટ સ્ટોરી-2, રાગિની એમએમએસ-2, મસ્તીઝાદે, એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

આઇટમ નંબર પણ કર્યા
સની લિયોનીને બેબી ડોલ હોય કે પિંક લિપ્સ... તેમની પર ફિલ્માવવામાં આવેલા આઇટમ નંબર ગજબના હિટ રહ્યા.

કુછ કુછ લોચા હે
હાલમાં જ સનીની ફિલ્મ કુછ કુછ લોચા હે રિલીઝ થઇ.આ ફિલ્મમાં તેમની સાથે રામ કપૂર છે. જે એક રોમાંટીક કોમેડી છે.

હવે આવી રહી છે મસ્તીઝાદે
સની લિયોનીની હવે પછીની ફિલ્મ જે રિલીઝ થશે તે હશે 'મસ્તીઝાદે', જેના માટે સનીનું કહેવું છે કે આ ફિલ્મ તેમના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ છે.

ટેલિવિઝન એન્ટ્રી
ફિલ્મો ઉપરાંત સની લિયોન ટેલિવિઝન પર પણ એંટ્રી કરી ચૂકી છે. સની એમટીવી શો સ્પ્લિટ્સવિલા હોસ્ટ કરી ચૂકી છે.

સનીને મજા આવી ગઇ બોલીવુડમાં
સનીની અત્યાર સુધીની બોલીવુડમાં યાત્રા ખુબ જ સારી રહી છે, સની અનુસાર તે તેના પતિ સાથે ભારતમાં જ રહેવાનું એન્જોય કરી રહી છે.

સનીના ફેન્સ માટે હજી ઘણુ બધું છે
સનીના ફેન્સ માટે હજી ઘણુ બધું છે, બિપાશાને કરી આઉટ.

બિપ્સ બેબના રૂપમાં
બિપ્સ બેબના રૂપમાં બર્થડે ગર્લ

બિચ પર મસ્તી
બિચ પર મસ્તી કરતી સની

વિવાદોમાં પણ સની
વિવાદોમાં પણ સનીનું નામ આવી ચૂક્યું છે.

પોતાની અદાઓ
પોતાની અદાઓથી લોકોના દિલ જીતતી સની.

આઇટમ સની
સની લિયોને ઘણી ફિલ્મોમાં આઇટમ સોંગ પણ કર્યા છે.

સનીની તોલે કોઇ ના આવે
સનીની તોલે કોઇ ના આવે

એક પહેલી લીલા
એક પહેલી લીલામાં સનીનો અભિનય અને તેની અદાઓ જોવા જેવી છે,,, એક પહેલી લીલાની તસવીરો, વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો....

સનીને કેંડીનો છે શોખ
સનીને કેંડીનો છે ઘણો શોખ
-
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
