OMG!!! સૈફે ઇલિયાનાને આ શું કહી નાંખ્યું, ‘કપડાં ઉતારી નાંખો...’

મુંબઈ, 14 ઑક્ટોબર : શીર્ષક વાંચીને ચોંકી ગયા ને? પણ સાચુ છે. અમેરિકામાં લિફ્ટ લેવા માટે સૈફ અલી ખાને પોતાની સહ-અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝને કપડાં ઉતારવા માટે કહ્યુ હતું.

હકીકતમાં ઇલિયાનાએ સૈફ સાથે પોતાની આવનાર ફિલ્મ હૅપ્પી એન્ડિંગ માટે એક સ્ટ્રિપ સીન કરવાનુ હતું. સીન મુજબ લૉસ એંજલ્સ તથા સૅન ફ્રાંસિસ્કો વચ્ચે પૅસિફિક કોસ્ટ હાઈવે પર શૂટિંગ દરમિયાન ઇલિયાના તેમજ સૈફે ગાડીમાં લિફ્ટ લેવાની હતી.

સૈફે હાઈવે પર ઊભા રહી લિફ્ટ માંગવાની ઘણી યુક્તિઓ કરી, પણ કોઈ કાર નહીં રોકાઈ. તેથી સૈફે ઇલિયાનાને લિફ્ટ માટે કપડાં ઉતારવા માટે કહ્યું. મજાની વાત એ છે કે સૈફના કહેવા પર ઇલિયાનાએ ત્યાંથી પસાર થતા ગાડીવાળાઓને આકર્ષવા માટે પોતાના કપડાં ઉતારવા પણ શરૂ કરી દીધાં.

જોકે તે પછી શું થયું? તે તો જાણવા મળ્યુ નથી. ઇલિયાનાનું તે સ્ટ્રિપ સીન જોવા માટે આપણે આવતા મહીનાનો ઇંતેજાર કરવો પડશે, કારણ કે હૅપ્પી એન્ડિંગ ફિલ્મ આગામી 21મી નવેમ્બરે રિલીઝ થવાની છે.

ચાલો આપને બતાવીએ હૅપ્પી એન્ડિંગ ફિલ્મની તસવીરો :

હૅપ્પી એન્ડિંગ

હૅપ્પી એન્ડિંગ

હૅપ્પી એન્ડિંગ ફિલ્મ કૃષ્ણા ડીકે દ્વારા દિગ્દર્શિત ફિલ્મ છે.

સૈફ-ઇલિયાના

સૈફ-ઇલિયાના

હૅપ્પી એન્ડિંગ ફિલ્મમાં લીડ રોલમાં સૈફ અલી ખાન અને ઇલિયાના છે.

ગોવિંદા

ગોવિંદા

હૅપ્પી એન્ડિંગમાં ગોવિંદા પણ મહત્વના રોલમાં છે.

વિચિત્ર લુક

વિચિત્ર લુક

ફિલ્મમાં ગોવિંદાનો વિચિત્ર લુક જોઈ શકાય છે.

બિંદાસ્ત ઇલિયાના

બિંદાસ્ત ઇલિયાના

બર્ફી ગર્લ ઇલિયાનાની છેલ્લી ફિલ્મ મૈં તેરા હીરો હતી.

બોલ્ડ ઇલિયાના

બોલ્ડ ઇલિયાના

હૅપ્પી એન્ડિંગ ફિલ્મમાં અનેક સીન્સમાં ઇલિયાના બોલ્ડ લુકમાં દેખાશે.

લિફ્ટનો પ્રયત્ન

લિફ્ટનો પ્રયત્ન

હૅપ્પી એન્ડિંગના એક દૃશ્યમાં લિફ્ટ માંગવાના પ્રયત્ન નિષ્ફળ જતાં સૈફે ઇલિયાનાને કપડાં ઉતારી ગાડીવાળાઓને આકર્ષવા કહ્યું.

સફળ થશે ઇલિયાના?

સફળ થશે ઇલિયાના?

ઇલિયાનાએ દુપટ્ટો કાઢી ગાડીવાળાઓને બતાવવાનું શરૂ પણ કર્યું, પરંતુ શું તે લિફ્ટ પામવામાં સફળ થશે? જવાબ તો ફિલ્મમાં જ મળશે.

સૈફ પણ બોલ્ડ

સૈફ પણ બોલ્ડ

હૅપ્પી એન્ડિંગ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ બીચ પર બોલ્ડ લુકમાં જોવા મળશે.

ફિલ્મના સેટ પર

ફિલ્મના સેટ પર

હૅપ્પી એન્ડિંગ ફિલ્મમાં કરીના કપૂર પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X