For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોનાલિસાનો સૌથી સેક્સી વીડિયો, 90 લાખ લોકોએ જોયો, તેજીથી થઈ રહ્યો છે વાયરલ

મોનાલિસાનો સૌથી સેક્સી વીડિયો, 90 લાખ લોકોએ જોયો

By Staff
|
Google Oneindia Gujarati News

ફરી એકવાર બિગ બૉસ ફેમ મોનાલિસાનો નવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વખતે ફરી તેજીથી મોનાલિસાનો સેક્સી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેના ભોજપુરી સિનેમા સાથે જોડાયેલ છે. વીડિયોમાં મોનાલિસા પવન સિંહને પોતાના હુસ્નનો ઝલવો દેખાડી રહી છે અને તેને સિડ્યૂશ કરવાની કોશિશ કરી રહી છે.

મોનાલિસાનો હૉટ વીડિયો વાયરલ

મોનાલિસાનો હૉટ વીડિયો વાયરલ

આ ક્લીપને યૂટ્યૂબ પર અત્યાર સુધીમાં 90 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. મોનાલિસાનો આ સેક્સી ડાંસ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લોકો એ હદે જોઈ રહ્ય છે કે સતત વીડિયોના વ્યૂ વધી રહ્યા છે. હાલ આ સમયે મોનાલિસાની ડિમાંડ તેજીથી વધઈ છે. સોશિયલ મીડિયા પર અલગથી મોનાલિસાના ભોજપુરી વીડિયો વાયરલ થતા જઈ રહ્યા છે. જેમાંથી કોઈ વીડિયો બિગ બૉસમાં પોતાની એન્ટ્રી પહેલાના છે. મોનાલિસાએ સોશિયલ મીડિયાની દુનિયામાં બંગાળી વેબ સીરિઝ દુપુર ઠાકુરપોમાં તેનો સેક્સી લુક ભારે પસંદ કર્યો હતો. અહીં જુઓ આ હૉટ વીડિયો...

અહીં જુઓ વીડિયો

મોનાલિસાનો આ વીડિયો જોઈ તમે પણ પાણીપાણી થઈ જશો. અહીં જુઓ મોનાલિસાનો અત્યાર સુધીનો સૌથી હૉટ વીડિયો

નિયા શર્મા

નિયા શર્મા

ટ્વિસ્ટેડ વેબસીરિઝમાં નિયા શર્મા પોતાની કો એક્ટ્રેસ સાથે કિસિંગ સીન આપતી જોવા મળી હતી. જેને લઈ ભારે વિવાદ ઉઠ્યો હતો.

શમા સિકંદર

શમા સિકંદર

વેબ સીરિઝ માયામાં શમા સિકંદરે શાનદાર અભિનય કર્યો હતો. આ સીરિઝમાં ભારે હૉટ સીન પણ આપ્યા છે.

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી

વેબ સીરિઝ સ્પૉટલાઈટમાં ત્રિધા ચૌધરી પણ ભારે બોલ્ડ જોવા મળી. અગાઉ તેણે દહલીઝમાં વકીલની ભૂમિકા નિભાવી હતી.

રૂબીના દિલાઈક

રૂબીના દિલાઈક

આ ફોટોઝ રૂબિનાના પતિ અભિનવ શુક્લાએ ક્લિક કર્યા છે. રૂબીના ટીવી શો શક્તિમાં ટાઈટલ ભૂમિકા નિભાવી રહી છે.

ટીના દત્તા

ટીના દત્તા

ઉતરન ફેમ ટીના દત્તાએ ન્યૂડ મોડેલ સાથે એવી તસવીરો પડાવી જે ભારે વાયરલ થઈ ગઈ છે.

નિયા શર્મા

નિયા શર્મા

નિયા શર્મા ગત વર્ષે દરેક સમયે ચર્ચામાં રહી. ખાસ કરીને પોતાની વેબસીરિઝ ટ્વિસ્ટેડના બોલ્ડ લુકને લઈને..

દેવોલિના ભટ્ટાચાર્જી

દેવોલિના ભટ્ટાચાર્જી

સાથ નિભાના સાથિયાની ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્જીની આ તસવીર શો બંધ થયા બાદ ચર્ચામાં રહી હતી.

જાણો, દીપિકા માટે રણવીરે ચિઠ્ઠીમાં શું લખ્યુંજાણો, દીપિકા માટે રણવીરે ચિઠ્ઠીમાં શું લખ્યું

English summary
Have a look Former Bigg Boss contestant Mona Lisa rocks a sexy bhabhi video avatar viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X