લગ્ન પહેલા પ્રિયંકા ચોપડાનો Kissing VIDEO વાયરલ

પ્રિયંકા ચોપડાનો આ કિસિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે.

પ્રિયંકા ચોપડાએ સલમાન ખાનની 'ભારત' ફિલ્મ છોડી ત્યારથી જ નિક સાથે તેના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. એવા સમાચાર છે કે પ્રિયંકા 16 સપ્ટેમ્બરે લગ્ન કરી શકે છે. પરંતુ આ બધા વચ્ચે પ્રિયંકા ચોપડાનો આ કિસિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. પ્રિયંકા ચોપડા આ વીડિયોમાં ક્વોંટિકો સિઝન 3 ના કો-સ્ટાર એલન પાવેલ સાથે લિપ-લોક કરતી જોવા મળી રહી છે.

લીડ કેરેક્ટર એલેક્સ પેરિશની ભૂમિકા

લીડ કેરેક્ટર એલેક્સ પેરિશની ભૂમિકા

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અમેરિકન ટીવી શો ક્વોંટિકો સાથે 2015 થી જોડાયેલી છે. તે આ શો માં લીડ કેરેક્ટર એલેક્સ પેરિશની ભૂમિકા નિભાવી રહી છે. જો કે બોલિવુડમાં તે ફિલ્મો છોડવા માટે તો હોલિવુડમાં ફિલ્મો પકડવા માટે તે સમાચારોમાં સતત છવાયેલી રહે છે. બોલિવુડની કોઈ ફિલ્મનો હિસ્સો બન્યાને પ્રિયંકાને ઘણો લાંબો સમય થઈ ગયો છે. છેલ્લી વાર તે 2016 માં જય ગંગાજલમાં જોવા મળી હતી.

લિપ લોક વીડિયો

અહીં જુઓ પ્રિયંકા ચોપડાનો વાયરલ થઈ રહેલ લિપ લોક વીડિયો..

દેવડીડી

દેવડીડી

દેવ ડીડી અત્યાર સુધી તો દેવદાસ પુરુષો જ બનતા હતા પરંતુ આ વેબ સીરિઝ દ્વારા એકતા કપૂરે મહિલા દેવદાસ બતાવી છે.

માયા 2

માયા 2

માયા 2 માં ભીલીના જુમાની અને પ્રિયાલ ગોર એકસાથે એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બંને લેસ્બિયન રોમાન્સ કરતા જોવા મળશે.

માયા

માયા

માયામાં શમા સિકંદર બધી હદો પાર કરતી જોવા મળે છે. શમા સિકંદરે પોતાની ટીવીની સંસ્કારી ઈમેજને આ વેબ સીરિઝમાં સંપૂર્ણપણે તોડી દીધી.

ટ્વિસ્ટેડ

ટ્વિસ્ટેડ

નિયા શર્મા ટ્વિસ્ટેડમાં પોતાની કો સ્ટારને કિસ કરતા જોવા મળી. વળી ટ્વિસ્ટેડ 2 માં પણ તેણે ઘણા બોલ્ડ સીન આપ્યા.

રાગિની એમએમએસ રિટર્ન્સ

રાગિની એમએમએસ રિટર્ન્સ

રાગિની એમએમએસ રિટર્ન્સમાં બોલ્ડ સીન જોઈને ઈન્ટરનેટ પર હોબાળો મચી ગયો હતો. આ વેબ સીરિઝમાં કરિશ્મા બોલ્ડનેસની બધી હદો પાર કરતી જોવા મળી.

લસ્ટ સ્ટોરીઝ

લસ્ટ સ્ટોરીઝ

લસ્ટ સ્ટોરીધના ટીઝરથી જ સમજાઈ રહ્યુ છે કે આ ફિલ્મમાં એક સાથે ઘણી કહાનીઓ ચાલી રહી છે. આ વેબ સીરિઝમાં સેક્સ અંગેને સ્ટીરિયો ટાઈપને તોડવાની કોશિશ કરવામાં આવી છે.

ગંદી વાત

ગંદી વાત

ગંદી વાત એકતા કપૂરની વેબ સીરિઝ છે. હાલમાં જ એકતા કપૂરની વેબ સીરિઝ ગંદી વાત રીલિઝ થઈ છે. જેમાં સમાજમાં ચાલી રહેલી તે ગંદી વાતોને બતાવવામાં આવશે જેના પર કોઈ વાત કરવા નથી ઈચ્છતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X