Video/Pics : નાઇટ-પબમાં મન મૂકીને નાચ્યાં સોનાક્ષય!

મુંબઈ, 8 મે : હૉલીડે ફિલ્મનું બ્લેમ ધ નાઇટ... ગીત રિલીઝ થઈ ગયું છે. સંગીતકાર પ્રીતમ દ્વારા કમ્પોઝ કરવામાં આવેલ આ એક મજાનું અને ક્રિયાત્મક ક્લબ સૉંગ છે.

બ્લેમ ધ નાઇટ સમ્પૂર્ણપણે એક પાર્ટી સૉંગ છે કે જે એક નાઇટ-પબમાં ફિલ્માવવામાં આવ્યું છે. હૉલીડે ફિલ્મ તામિળની ફિલ્મ થપપ્પાક્કીની રીમેક છે. અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હા અભિનીત હૉલીડે ફિલ્મ આગામી 6ઠી જૂનના રોજ રિલીઝ થવાની છે. અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હા પર ફિલ્માવવામાં આવેલ બ્લેમ ધ નાઇટ... સૉંગમાં લોકોને બૉસ ફિલ્મના પાર્ટી ઑલ નાઇટ... સૉંગની ઝલક દેખાશે. બૉસમાં પાર્ટી ઑલ નાઇટ... ગીત પણ સોનાક્ષી-અક્ષય ઉપર જ ફિલ્માવવામાં આવ્યુ હતું.

નોંધનીય છે કે હૉલીડે ફિલ્મમાં અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હાની હિટ જોડી ફરી જોવા મળશે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા એક એથલીટની ભૂમિકામાં જોવા મળશે, તો અક્ષય કુમાર ઇન્ડિયન આર્મી કૅપ્ટનની ભૂમિકામાં છે.

ચાલો જોઇએ હૉલીડે ફિલ્મના બ્લેમ ધ નાઇટ... ગીતની તસવીરી ઝલક અને માણીએ ગીત પણ :

સોનાક્ષય

સોનાક્ષય

ફરી એક વાર રૂપેરી પડદે સોનાક્ષય એટલે કે સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમારની જોડી જોવા મળશે.

બ્લેમ ધ નાઇટ... રિલીઝ

બ્લેમ ધ નાઇટ... રિલીઝ

હૉલીડે ફિલ્મનું બ્લેમ ધ નાઇટ... ગીત રિલીઝ થઈ ગયું છે. સંગીતકાર પ્રીતમ દ્વારા કમ્પોઝ કરવામાં આવેલ આ એક મજાનું અને ક્રિયાત્મક ક્લબ સૉંગ છે.

પાર્ટી સૉંગ

પાર્ટી સૉંગ

બ્લેમ ધ નાઇટ સમ્પૂર્ણપણે એક પાર્ટી સૉંગ છે કે જે એક નાઇટ-પબમાં ફિલ્માવવામાં આવ્યું છે.

યાદ અપાવતુ પાર્ટી ઑલ નાઇટ...

યાદ અપાવતુ પાર્ટી ઑલ નાઇટ...

બ્લેમ ધ નાઇટ... સૉંગમાં લોકોને બૉસ ફિલ્મના પાર્ટી ઑલ નાઇટ... સૉંગની ઝલક દેખાશે. બૉસમાં પાર્ટી ઑલ નાઇટ... ગીત પણ સોનાક્ષી-અક્ષય ઉપર જ ફિલ્માવવામાં આવ્યુ હતું.

તામિળની રીમેક

તામિળની રીમેક

હૉલીડે ફિલ્મ તામિળની ફિલ્મ થપપ્પાક્કીની રીમેક છે.

6ઠી જૂને રિલીઝ

6ઠી જૂને રિલીઝ

અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હા અભિનીત હૉલીડે ફિલ્મ આગામી 6ઠી જૂનના રોજ રિલીઝ થવાની છે.

અનેક હિટ ફિલ્મો આપી

અનેક હિટ ફિલ્મો આપી

સોનાક્ષય રાઉડી રાઠોડ, જોકર, વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા જેવી સારી ફિલ્મો આપી ચુક્યાં છે.

લોકોને પસંદ છે આ જોડી

લોકોને પસંદ છે આ જોડી

સોનાક્ષી સિન્હા કહે છે - હૉલીડે અક્ષય સાથે મારી ચોથી ફિલ્મ છે. મારા ખ્યાલથી એક વાર એક જોડી સ્વીકારી લેવાય, તો લોકો તેમને પડદા ઉપર સાથે જોવાનું પસંદ કરે છે અને તેથી જ નિર્માતા-દિગ્દર્શકો અમને સાથે લે છે.

ટ્રેલર હિટ

ટ્રેલર હિટ

હૉલીડે ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે, પરંતુ એક બાજુ ફિલ્મના નામ અને ટ્રેલર અંગે લોકોમાં ઉત્સુકતા છે, તો બીજી બાજુ વધુ એક બાબતે આ ફિલ્મને ખાસ બનાવી દીધી છે.

માણો બ્લેમ ધ નાઇટ...

હૉલીડે ફિલ્મનું બ્લેમ ધ નાઇટ... ગીત માણવા માટે સ્લાઇડર પર ક્લિક કરો કે જેને યૂ ટ્યુબ પર અત્યાર સુધી 3 લાખથી વધુ હિટ્સ મળી ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X