Pics : આખરે સોનમની બિકિની કેમ થઈ આટલી હાઈલાઇટ?
મુંબઈ, 15 માર્ચ : બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરની બેવકૂફિયાં ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે. આયુષ્માન ખુરાના સાથે લીડ રોલ પ્લે કરતા સોનમે ફિલ્મમાં અનેક દૃશ્યોમાં બિકિની પહેરી છે અને લિપલૉક સીન્સ પણ આપ્યાં છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યું છે. ફિલ્મનું પ્રમોશન તો જોરદાર રીતે થયું અને તે દરમિયાન સોનમ કપૂર મીડિયા સામે થોડાંક નારાજ પણ જણાયાં.
સાંવરિયા ફિલ્મ દ્વારા રણબીર કપૂર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સોનમ કપૂર માટે શરુઆતનો તબક્કો સારો ન રહ્યો, પણ ગત વર્ષે તેમનો ભાગ્ય ચમક્યો અને તેમણે રાંઝણા જેવી સુપર હિટ લવ-સ્ટોરિકલ ફિલ્મ આપી, તો ભાગ મિલ્ખા ભાગ ફિલ્મમાં પણ તેમના અભિનયના વખાણ થયાં. સોનમ સાતમા આસમાને છે અને આ સાથે જ નવા વર્ષે એટલે કે 2014માં તેમની પહેલી ફિલ્મ બેવકૂફિયાં રિલીઝ થઈ. સોનમને આ ફિલ્મ પાસે ઘણી આશાઓ હતી, પરંતુ ફિલ્મની ચર્ચા ઓછી અને ફિલ્મમાં તેમણે પહેરેલી બિકિનીની ચર્ચાઓ વધારે થઈ. જોકે સોનમ કપૂરે કોઈ પહેલી વાર તો બિકિની પહેરી નથી.
ચાલો જોઇએ સોનમ કપૂરની બિકિની પહેરેલી તસવીરો અને જાણીએ તેમની નારાજગી :

સોનમ અને બિકિની
સોનમે જણાવ્યું - હવે મને સમજાઈ ગયું છે કે ફિલ્મી ઇવેંટ્સમાં બહુ સંભાળીને વાતચીત કરવી જોઇએ, કારણ કે તમારી વાતનો કોઈ પણ મતલબ કાઢી શકાય છે.

સોનમ અને બિકિની
સોનમ કપૂરનો ઇશારો તેમના તે કથિત નિવેદન તરફ હતો કે જેમાં તેમના તરફથી કહેવાયુ હતું કે સોનમના પિતા અનિલ કપૂરનું માનવું છે કે બેવકૂફિયાંમાં બિકિનીનું દૃશ્ય ફિલ્મને સારી શરુઆત આપશે.

સોનમ અને બિકિની
આ વાતનું ખંડન કરતાં સોનમે જણાવ્યું - મારા પિતાએ એવું ક્યારેય નથી કહ્યું. મેં એક પ્રેસ કૉન્ફરંસમાં કહ્યુ હતું કે મારા પિતાને લાગે છે કે ફિલ્મની શરુઆત સારી હશે. તે નિવેદનને મચડીને મીડિયાએ તેને બિકિની હૅડલાઇન સાથે પ્રસારિત કર્યો.

સોનમ અને બિકિની
સોનમે જણાવ્યું - મને અહેસાસ થયો કે હું જે બોલુ છું, તેમાં મારે સાવચેત રહેવું પડશે. હું પોતાના દિલની વાત કહી દઉ છું.
સોનમે કહ્યું - ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી પ્રામાણિકતાને વખાણ નથી મળતાં. તેના સ્થાને તેને તોડવા-મરોડવામાં આવે છે. મેં જે કહ્યુ હતું, અનુવાદમાંથી તેમાંનુ ઘણુ બધુ ગાયબ હતું.

સોનમ અને બિકિની
અભિનેત્રીઓ મોટાભાગે બિકિની પહેરવાનો શ્રેય પટકથાની માંગને આપે છે, પણ સોનમે કહ્યું - બેવકૂફિયાંમાં બિકિની પહેરવાનો નિર્ણય મારો પોતાનો હતો, પણ કોણ જાણે કેમ મારી જ બિકિની કેમ હાઈલાઇટ કરવામાં આવી.

સોનમ અને બિકિની
સોનમે જણાવ્યું - બેવકૂફિયામાં બિકિની પહેરવાનો નિર્ણય મારો પોતાનો હતો, નહીં કે નિર્માતા આદિત્ય ચોપરા કે દિગ્દર્શક નૂપુર અસ્થાનાનો. અહીં સુધી કે દિગ્દર્શકે વન પીસ બાથિંક કૉસ્ચ્યુમનું સુચન કર્યુ હતું, પણ મને લાગ્યું કે બિકિની બરાબર રહેશે.

સોનમ અને બિકિની
સોનમ અને બિકિની

સોનમ અને બિકિની
સોનમ અને બિકિની
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
