Pics/Video : આલિયા ઍ સિંગર, હાઈવેમાં ગાયું ‘સૂહા સાહા...’!
મુંબઈ, 20 જાન્યુઆરી : સાંભળીને આશ્ચર્ય થયું ને? પણ મહેશ ભટ્ટની નાની દીકરી આલિયા ભટ્ટ માત્ર હૉટ અભિનેત્રી જ નથી, પણ તેઓ એક બહેતરીન સિંગર પણ છે. તેમની આ પ્રતિભા ઇમ્તિયાઝ અલીએ ઓળખી કાઢી કે જેમણે તેમને પોતાની ફિલ્મ હાઈવેમાં તેમને ગાવાની તક આપી છે.
હા જી. અપકમિંગ ફિલ્મ હાઈવના એક ગીત સૂહા સાહા...ને આલિયા ભટ્ટે પોતાનો અવાજ આપ્યો છે. આ એક હાલરડું છે કે જેને એ આર રહમાને કમ્પોઝ કર્યું છે. ગીતમાં આલિયાનો સાથ આપ્યો છે પાકિસ્તાની જોડી જેબ અને હાનિયાએ. આલિયાના અવાજના વખાણ કરતાં ઇમ્તિયાઝે જણાવ્યું કે સાચે જ આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર અવાજના મલ્લિકા છે. ગીત સાંભળીને લોકો પણ આ વાત માનતા થશે. તેમણએ બસ થોડીક મહેનત દ્વારા ફિલ્મના હાલરડાને યાદગાર બનાવી દીધું.
આલિયા ભટ્ટ આ અંગે કહે છે - વિશ્વાસ નથી થતું કે મેં રહમાન સર સાથે ગીત ગાયું છે. તેથી મારા માટે આ ફિલ્મ ખૂબ જ ટચિંગ બની ગઈ છે. આપને જણાવી દઇએ કે યૂટીવી મોશન પિક્ચર્સની ફિલ્મ હાઈવેમાં લીડ રોલ આલિયા ભટ્ટ અને રણદીપ હુડા કરે છે. જબ વી મેટ અને રૉકસ્ટાર ફિલ્મોના શૂટિંગ દરમિયાન બહુ પ્રવાસો ખેડનાર દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું કે અત્યાર સુધી બનાવાયેલી મારી ફિલ્મોની સરખામણીમાં હાઈવે ફિલ્મમાં સૌથી વધુ સ્થળોએ શૂટિંગ કરાયું છે. ફિલ્મ 21મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.
ચાલો જોઇએ હાઈવે ફિલ્મની તસવીરોમાં આલિયા ભટ્ટ અને મેકિંગ ઑફ સૂહા સાહા...નો વીડિયો :

હાઈવેમાં આલિયા ભટ્ટ
હાઈવેમાં આલિયા ભટ્ટ

હાઈવેમાં આલિયા ભટ્ટ
હાઈવેમાં આલિયા ભટ્ટ

હાઈવેમાં આલિયા ભટ્ટ
હાઈવેમાં આલિયા ભટ્ટ

હાઈવેમાં આલિયા ભટ્ટ
હાઈવેમાં આલિયા ભટ્ટ

હાઈવેમાં આલિયા ભટ્ટ
હાઈવેમાં આલિયા ભટ્ટ

હાઈવેમાં આલિયા ભટ્ટ
હાઈવેમાં આલિયા ભટ્ટ

હાઈવેમાં આલિયા ભટ્ટ
હાઈવેમાં આલિયા ભટ્ટ

હાઈવેમાં આલિયા ભટ્ટ
હાઈવેમાં આલિયા ભટ્ટ

હાઈવેમાં આલિયા ભટ્ટ
હાઈવેમાં આલિયા ભટ્ટ
મેકિંગ ઑફ સૂહા સાહા...
માણો મેકિંગ ઑફ સૂહા સાહા...
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
