For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભિનેત્રી રશ્મિકા મંદાનાનો બ્લેક ડ્રેસમાં હોટ અવતાર, જુઓ હોટ ફોટો!

બ્લેક કલરના ડ્રેસમાં સાઉથની બ્યુટી ક્વીન રશ્મિકા મંદાનાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેનો આ ડ્રેસ બેકલેસ છે. આમાં તે પોતાની અદાઓ દેખાડતી જોવા મળી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

બ્લેક કલરના ડ્રેસમાં સાઉથની બ્યુટી ક્વીન રશ્મિકા મંદાનાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેનો આ ડ્રેસ બેકલેસ છે. આમાં તે પોતાની અદાઓ દેખાડતી જોવા મળી રહી છે.

હોટ બ્લેક ડ્રેસમાં રશ્મિકા

હોટ બ્લેક ડ્રેસમાં રશ્મિકા

સાઉથની નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાના દરેક લોકો દિવાના છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની સુંદરતા અને ક્યૂટનેસથી દરેક લોકો અચંબામાં છે. તેણે ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ'માં પોતાનો શાનદાર અભિનય બતાવીને ફેન ફોલોઈંગમાં વધારો કર્યો છે. હવે તેની માત્ર સાઉથમાં જ નહીં પરંતુ નોર્થમાં પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. આ દરમિયાન, તેના સિઝલિંગ લુકને બતાવીને અભિનેત્રીએ સખત ઠંડીમાં ફણ પારો ચડાવ્યો છે.

નેશનલ ક્રેશ રશ્મિકા

નેશનલ ક્રેશ રશ્મિકા

રશ્મિકાના કેટલાક ફોટો તેને ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યા છે. આમાં તે બ્લેક કલરના ડ્રેસમાં શાનદાર લુકમાં જોવા મળી રહી છે અને પોતાની સિઝલિંગ સ્ટાઈલ બતાવી રહી છે. આટલું જ નહીં, વાયરલ થઈ રહેલા ફોટામાં જોવા મળી રહ્યું છે કે તે તેની પીઠ અને સ્લીવલેસ ડ્રેસને ફ્લોન્ટ કરી રહી છે. રશ્મિકા આ ​​સ્ટાઇલિશ ડ્રેસમાં જોવા મળી રહી છે.

ફેન પેજ પર ફોટોશૂટ શેર કર્યુ

ફોટોમાં તેની સુંદરતા જોઈને દરેક લોકો તેના દિવાના થઈ જશે. ચાહકો પણ તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને નેશનલ ક્રશની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. રશ્મિકા મંદન્ના હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા'માં જોવા મળી હતી. આમાં તેની અને અલ્લુ અર્જુનની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. તેમના પર ફિલ્માવાયેલું ગીત 'સામી સામી' ખૂબ જ વાયરલ થયું હતું. લોકોએ ઘણા રીલ વીડિયો બનાવ્યા અને શેર કર્યા.

પુષ્પા બાદ હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે

પુષ્પા બાદ હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રશ્મિકા માર્ચથી 'પુષ્પાઃ ધ રૂલ'નું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મના બીજા ભાગને લઈને પણ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ સિવાય રશ્મિકા ફિલ્મ 'મિશન મજનૂ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લીડ રોલમાં જોવા મળશે. પહેલીવાર બંને સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

English summary
Hot avatar of actress Rashmika Mandana in black dress, see hot photo!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X