Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બર્થ ડે "હોટનેસ" સાથે કેમ ઉજવવો કોઇ આ અભિનેત્રી શીખે!

મોટા ભાગની અભિનેત્રીઓ તેમના બર્થ ડે તસવીરો તેમના ફેન્સ સાથે દર વર્ષે સોશ્યલ મીડિયા પર શેયર કરતી જ હોય છે. પણ ક્યા કૂલ હૈ હમ 3ની અભિનેત્રી ગિઝેલ ઠકરાલની તો વાત જ નીરાલી છે. તેણે તેનો બર્થ ડે પણ સેલિબ્રેટ કર્યો અને સોશ્યલ મીડિયા પર પોતાનું પ્રમોશન કરી છવાઇ પણ ગઇ. ગિઝેલ ઠકરાલ તેના 26માં બર્થ ડે પર માલદિવ ગઇ હતી. અને ત્યાંના સુંદર અને રમણીય બીચ પર ગિઝેલ હોટ બિકનીમાં, હોટ ફોટો પડાવીને તેને સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા.

આ તમામ તસવીરો જુઓને ભલભલા લોકોના શ્વાસ થંભી ગયા હતા. નોંધનીય છે કે ગિઝેલ ક્યાં કૂલ હૈ સિવાય બિગબોસ 3માં પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. પણ કંઇ ખાસ પોપ્યુલારિટી મેળવી નહતી શકી. જો કે સોશ્યલ મીડિયા પર તેની તસવીરોએ તહેલકો મચાવી દીધો છે. ન માનવામાં આવતું હોય તો જુઓ આ તસવીરો...

બોલ્ડનેશ, બીચ અને બિકની

બોલ્ડનેશ, બીચ અને બિકની

ક્યા કૂલ હૈ હમ 3 દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી લેનાર આ હોટ અભિનેત્રીએ તેના 26માં બર્થ ડેને માલદિવના બીચ પર કંઇક આ યાદગાર રીતે માણ્યો. એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર તેના ફોટા શેયર કરીને ફેન્સને પણ કર્યા ખુશ.

પોતાનું જ પ્રમોશન

પોતાનું જ પ્રમોશન

જો કે સોશ્યલ મીડિયા પર ગિઝેલના આવા ફોટોએ ખરેખરમાં આગ લગાવી દીધી. બીજા શબ્દોમાં કહીએ તો ગિઝેલની પાંચેય આંગળી ધીમાં ગઇ કહેવાય. કારણ કે બર્થ ડે પણ ઉજવાયો અને પ્રમોશન અને પોપ્યુલારીટી પણ વધી ગઇ. બીજું શું જોઇએ!

હોટ બિકની ગર્લ

હોટ બિકની ગર્લ

નોંધનીય છે કે ગિઝેલ પહેલા સોશ્યલ મીડિયા પર તેના કેટલાક બિકની ફોટો મૂક્યા જે માટે તેને એટલો સારો પ્રતિસાદ મળ્યો કે તેને કેટલાક વધુ ફોટો તેના ફેન્સ સાથે શેયર કર્યા. જેમાં ગિઝેલ સુપર હોટ લાગતી હતી.

હોટનેસની હદ

હોટનેસની હદ

ત્યારે આ તમામ બિકની ફોટોમાં ગિઝેલ ઠકરાલ લાગી રહી હતી સુપર હોટ. તમામ ફોટોમાં ગિઝેલની નમણી અને કમનીય કાયા તેના ફેન્સને તેના કાયલ કરી રહી હતી.

બર્થ ડે ગર્લ

બર્થ ડે ગર્લ

ત્યારે બોલીવૂડની આ અભિનેત્રીએ તેના 26માં બર્થ ડેને માલદિવ પર કંઇક આ રીતે માણ્યો હતો. અને બર્થ ડેની તમામ તસવીરો શેયર કરી હતી.

બિગ બોસ 9

બિગ બોસ 9

એટલું જ નહીં, ક્યા કૂલ હૈ હમ 3 સિવાય ગિઝેલે બિગ બોસ 9માં પણ જોવા મળી હતી. જો કે બિગ બોસ 9માં ગિઝેલ લાંબુ ટકી શકી નહતી. જો કે તેને બિગ બોસમાં જે સફળતા નહતી મળી તેવી સફળતા તેની આ હોટ તસવીરો તેની જરૂરથી અપાવી દીધી છે.

મસ્તી

મસ્તી

જો કે માલદીવમાં ગિઝેલ ઠકરાલની આવી મસ્તીથી ભરેલી તસવીરો જોઇને તે વાતનો સ્પષ્ટ થઇ જાય છે કે ગિઝેલે, માલદીવમાં પરિવાર સાથે ધૂમ મસ્તી કરી હતી. અને તેનો બર્થ ડે મસ્ત રીતે માણ્યો હતો.

ગિઝેલ ઠકરાલ

ગિઝેલ ઠકરાલ

તો સાથે જ આવી હોટ તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકીને ગિઝેલ ઠકરાલે તેના ફેન્સે પણ તેના બર્થ ડેના દિવસે ખુશ કરી દીધા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X