રામાનંદ સાગરની પરપૌત્રીની તસવીરો, Warning એકલામાં જ દેખજો!

Posted By:
Subscribe to Oneindia News

આજ કાલ તમામ યુવતીઓ તેમની બિકની પિક્સ ફ્લોન્ટ કરે છે. અને સોશ્યલ મીડિયા પર તેમની આ બિકની પિક્સ અનેક લોકો લાઇક પણ કરે છે. નોંધનીય છે કે આ પહેલા પણ પૂજા બેદીની પુત્રીથી લઇને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી પણ પોતાનો હોટ અંદાજ બોલ્ડ રૂપે બતાવી ચૂકી છે. જેને કેટલાક લોકોએ પસંદ કર્યો છે તો કેટલાકે તે પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

Read Also: ગુજરાતી ગર્લ અવની મોદીનું નવું ફોટોશૂટ

ત્યારે આ જ લિસ્ટમાં વધુ એક નામ હાલ જોડાઇ ચૂક્યુ છે. અને તે છે રામાયણ સિરિયલના જાણીતા નિર્માતા રામાનંદ સાગરની પરપૌત્રીનું. જેણે હાલમાં જ સોશ્યલ મીડિયામાં તેના કૂલ બિકની પીક્સ મૂકીને લોકોને તેની સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દીધા છે. ત્યારે જુઓ તેની આ તસવીરો અહીં....

સાક્ષી ચોપડા

સાક્ષી ચોપડા

રામાનંદ સાગરની પરપૌત્રીનું નામ છે સાક્ષી ચોપડા. અને તે 19 વર્ષની છે. ત્યારે સોશ્યલ મીડિયા પર મૂકેલી તેની આ બોલ્ડ અને બ્યૂટીફૂલ તસવીરોએ લોકોને અચંભિત કરી દીધા છે. અને લોકો આ તસવીરોને વાયરલ પણ કરી રહ્યા છે.

સાક્ષી ચોપડા

સાક્ષી ચોપડા

સાક્ષી ચોપડાને પોતાની આ તમામ ઇમેજ તેના ઇસ્ટ્રાંગ્રામ એકાઉન્ટથી જાતે જ પોસ્ટ કરી છે. અને લોકો સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરોને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે.

સાક્ષી ચોપડા

સાક્ષી ચોપડા

સાક્ષીનું કહેવું છે કે તે એક વીડિયો બ્લોગર છે. ત્યારે 19 વર્ષની સાક્ષીની આ તસવીરોમાં તે ખૂબ છે સુપર હોટ દેખાઇ રહી છે.

સ્ટાર કિડ્સ

સ્ટાર કિડ્સ

જો કે સાક્ષી કોઇ અભિનેતા કે સેલેબ્રિટીની પરપૌત્રી નથી. પણ તેની આ હોટ તસવીરો ભલ ભલા સેલેબ્રિટી કિડ્સને સાઇડમાં મૂકી દે તેવી છે. નોંધનીય છે કે સાક્ષી રામાયણ સિરિયલના નિર્માતા રામાનંદ સાગરની પરપૌત્રી છે.

સ્ટાર કિડ્સ

સ્ટાર કિડ્સ

આજ કાલ તમામ મોટા સ્ટાર કિડ્સ તેમના આવા બોલ્ડ અંદાજની તસવીરો સરળતાથી સોશ્યલ મીડિયા મૂકી રહ્યા છે. નોંધનીય છે કે પહેલાના સ્ટાર કિડ્સ આવો બોલ્ડ લૂક અપનાવતા પણ વિચારતા હતા પણ હવેના સ્ટાર કિડ્સનો બંન્દાસ અભિગમ લોકોને પણ ધીરે ધીરે વિચારવા માટે મજબૂર કરી રહી છે.

સાક્ષી ચોપડા

સાક્ષી ચોપડા

આજકાલ બિકની પહેરવું એક સામાન્ય વાત થઇ ગઇ છે. ત્યારે આ કૂલ પિસ્તાઇ બિકનીમાં સાક્ષી ચોપરા લાગી રહી છે સુપર કૂલ. એટલું જ નહીં આ પહેલા પૂજા બેદીની પુત્રી પણ તેના હોટ બિકની અવતારની તસવીરો મૂકીને લોકોને ચોકાવી દીધા હતા.

સાક્ષી ચોપડા

સાક્ષી ચોપડા

અને તે બાદ પૂજા બેદીની પુત્રી અંગે અનેક લોકોએ ભદ્દી ટિપ્પણી પણ કરી હતી. જેનો તેને સણસણતો જવાબ પણ આપ્યો હતો. જો કે લોકો હવે તે વાત ધીરે ધીરે સ્વીકારી રહ્યા છે કે સ્ટાર કિડ્સની પણ અન્ય કોઇ ટીનએજરની જેમ એક સામાન્ય લાઇફ હોય છે. અને તેને માણવાનો તેમની પાસે પૂર્ણ અધિકાર છે.

સાક્ષી ચોપડા

સાક્ષી ચોપડા

ત્યારે હાલ તો સોશ્યલ મીડિયા પર રામાનંદ સાગરની પરપૌત્રી તેવી સાક્ષી ચોપડાની આ તસવીરો ધૂમ મચાવી રહી છે. અને અનેક લોકો આ 19 વર્ષીયની ટીનએજર યુવતીના દિવાના બની રહ્યા છે.

ફિલ્મની ઓફર?

ફિલ્મની ઓફર?

ત્યારે બની શકે કે સાક્ષીની આવી કમનીય તસવીરો જોઇને તેની પણ કોઇ બોલીવૂડ ફિલ્મની ઓફર મળી જાય. આજકાલના સ્ટાર કિડ્સ માટે રાતોરાત સ્ટાર બનવું કંઇ એટલું પણ અશક્ય નથી હોતું. ત્યારે બની શકે કે જલ્દી જ તમે સાક્ષીને રૂપેરી પડદે જુઓ.

English summary
Hot bikini pics of Ramayan’s maker Ramanand Sagar’s great grand-daughter.
Please Wait while comments are loading...