કરીના કપૂરનો આ હોટ ફોટોશૂટ તમને કરી દેશે તેના કાયલ

કરીના કપૂર હાલ તો તેના એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂર સાથે તેની અપકમિંગ ફિલ્મ ઉડતા પંજાબના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં પંજાબમાં ચાલી રહેલા ડ્રગ માફિયા અને ડ્રગના કારોબાર વિષે બતાવવામાં આવ્યું છે.

ત્યારે હાલમાં જ ખૂબસૂરત કરિના કપૂરે બઝાર મેગેઝિન માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં કરીના કપૂર ખૂબ જ ગોર્ઝિયસ અને હોટ લાગી રહી છે. જો કે ઉડતા પંજાબ સિવાય કરિના કપૂર અર્જૂન કપૂર સાથે આર. બાલ્કીની ફિલ્મ કિ એન્ડ કામાં પણ દેખાવાની છે.

તો બીજી તરફ ખબરો તેવી પણ છે કે કરિના કપૂર અને રિતિક રોશન પણ સંજય ગુપ્તાની એક અનટાઇટલ ફિલ્મમાં લાંબા સમય પછી સાથે દેખાવાના છે. ત્યારે બઝારેના બ્રાઇડલ કલેક્શન માટે કરિના કપૂરના હોટ ફોટોશૂટની આ ખાસ તસવીરો દેખો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હોટ કરિના કપૂર

હોટ કરિના કપૂર

હાર્પર બઝાર મેગેઝિનના ડિસેમ્બર ઇસ્યૂની કવર ગર્લ બની બોલીવૂડની ગોર્ઝિયસ હિરોઇન કરિના કપૂર.

કરીના કપૂર

કરીના કપૂર

હાર્પર બઝારના આ ડિસેમ્બર ઇસ્યૂમાં કરિના કપૂરે બ્રાઇડલ વેર કલેક્શનને રજૂ કર્યું. અને કહેવાની બિલકુલ જરૂર નથી કે કરિના લાગતી હતી સુપર હોટ.

કરિના

કરિના

કરિના કપૂરે આ ફોટોશૂટમાં યુનિક બ્રાઇડલ કલેક્શનને રજૂ કર્યું હતું. અને આ તમામ ડ્રેસમાં તે લાગી રહી હતી ખૂબસૂરત.

ડિલાઇટેડ કરીના

ડિલાઇટેડ કરીના

તો આ ફોટોશૂટના કેટલાક બિહાઇન્ડ ધ શૂટ ફોટોગ્રાફટમાં કરિના કપૂરને નખશિશ સુંદરતા કંઇક આ રીતે જોવા મળી.

બ્રાઇડ

બ્રાઇડ

ત્યારે આ મેગેઝિનની કવરગર્લના રૂપમાં કરિનાનો મેકઅપ અને કોસ્ચ્યૂમ બધું જ હાર્પર બઝાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

બ્યૂટિફૂલ કરિના

બ્યૂટિફૂલ કરિના

નોંધનીય છે કે ઉડતા પંજાબ નામની ફિલ્મમાં તે દિલજીતની અપોજીટમાં લીડ કરવાની છે. તો બીજી તરફ આ ફિલ્મમાં કરિનાનો એક્સ બાયફ્રેન્ડ શાહિદ કપૂર પણ છે.

કરિના કપૂર નેક્સ્ટ

કરિના કપૂર નેક્સ્ટ

નોંધનીય છે કે ઇમરાન ખાન બાદ અર્જૂન કપૂર જેવા કરિના કપૂરની નાની ઉમરના એક્ટર સાથે કરિના રોમાન્સ કરતી જોવા મળશે.

રેડ બ્યૂટી

રેડ બ્યૂટી

કરિના કપૂરે આ ફોટોશૂટ વખતે લાલ રંગ માટે તેના ખાસ લગાવ વિષે જણાવ્યું હતું. કરિના કપૂરે કહ્યું કે તેને બ્લેક રંગ બાદ લાલ રંગ સૌથી વધુ ગમે છે.

બ્યૂટિફૂલ કરિના

બ્યૂટિફૂલ કરિના

તો ખબર તો એ પણ આવી છે કરિના કપૂર રિતિક રોશન સાથે સંજય ગુપ્તાની એક અનટાઇટલ ફિલ્મમાં હવે દેખાશા. ત્યારે રિતિક અને કરિનાને લાંબા સમય પછી તેમના ફેન્સ રૂપેરી પડદે જોશે.

કરિના કપૂર

કરિના કપૂર

કરિના કપૂર આ પહેલા પણ હાર્પર બઝારના નવેમ્બર એડિશનમાં કવર ગર્લ બની હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X