સાડીમાં ગોપી વહુ લાગી રહી છે સેક્સી, નહિ હટાવી શકો નજર
સાડીમાં ગોપી વહુ લાગી રહી છે સેક્સી, નહિ હટાવી શકો નજર
ટીવીની કેટલીક સુપરસ્ટાર એવી છે જે માત્ર બિકીનીમાં જ નહિ બલકે સાડીમાં પણ એટલી જ સેક્સી દેખાય છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ટીવીની સૌથી લોકપ્રિય વહુ દેવોલિના ભટ્ટાચાર્ય એટલે કે ગોપી વહુની. દેવોલિનાએ સાથ નિભાના સાથિયા બાદ ટીવીથી થોડો બ્રેક લઈ લીધો છે. બિગ બૉસ 12 માટે પણ એમને અપ્રોચ કરવામાં આવ્યા હતા, પરંતુ આ શો માટે ગોપી વહુએ ચોખી ના પાડી દીધી હતી.

ટીવીથી દૂર છે
હાલ ટીવીથી દૂર છે પણ ગોપી વહુ ઈન્સ્ટાગ્રામ પર અલગ જ રીતે ધૂમ મચાવી રહી છે. પોતાની હૉટ તસવીરોને લઈને ગોપી વહુ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. દેવોલિના ભટ્ટાચાર્ય ઈન્ટરનેટ પર માત્ર પોતાની વાયરલ તસવીરોથી ચર્ચામાં રહે છે.

ઈન્ટરનેટ પર છવાઈ
પરંતુ આની સાથે જ ગોપી વહુએ ખુદની સંસ્કારી ઈમેજને તોડવાની કોશિશ કરી છે. ગોપી વહુએ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર ભારે એક્ટિવ છે. પાછલા કેટલાક દિવસોથી તે અતિશય બૉલ્ડ લુકમાં જોવા મળી રહી છે. આગળ જુઓ ગુપી વહુની વધુ હૉટ તસવીરો.

સૌથી ફેવરીટ
સાથિયા સાથ નિભાનાની એક્ટ્રેસ દેવોલિના નાના પડદાની સૌથી ફેવરીટ વહુમાની એક છે. ટીવી પર તેની ઓળખ સંસ્કારી ગોપી વહુ તરીકે છે.

મીડિયાને ફટકાર
તે કેટલીય વાર મીડિયાને ફટકાર લગાવી ચૂકી છે. એકવાર તેણે કહ્યું હતું કે જો મીડિયાની નજરમાં આ ફોટો ઈંટીમેટ છે તો પછી કિસ અને ગળે મળવાની ફોટો તેમના માટે પોર્ન હશે.

ભરતનાટ્યમ ડાંસર
દેવોલિના એક્ટ્રેસ હોવાની સાથોસાથ ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાંસર પણ છે.

કૉમર્સમાં ગ્રેજ્યુએટ
દેવોલિના કોમર્સમાં ગ્રેજ્યુએટ છે. આ શોમાં એની એન્ટ્રી જૂની ગોપી વહુને હટાવ્યા બાદ થઈ હતી.

ડેબ્યૂ શો
દેવોલિનાએ 2011માં સંવારે સબકે સપને પ્રીતોથી ટીવી ડેબ્યૂ શો કર્યો હતો.

ડાંસ ઈન્ડિયા ડાંસ
દેવોલિનાએ નોન ફિક્શન શો જેમ કે ડાંસ ઈન્ડિયા ડાંસ અને બૉક્સ ક્રિકેટ લીગમાં પણ ભાગ લીધો હતો.

કન્ટ્રોવર્સી
દેવોલિના કન્ટ્રોવર્સીમાં પણ ફસાઈ ચૂકી છે, જ્યારે તેમણે કો-એક્ટર ઉત્કર્સા પર પોતાના ડોગીને કિડનેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ એમણે પેટામાં પણ આ મામલાની ફરિયાદ કરી હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
