દિશા પટાનીએ હૉટ અંદાજમાં દિવાળીની શુભેચ્છા પાઠવી, સોશિયલ મીડિયા પર હંગામો

દિવાળી પર દિશા પટાનીની હૉટ તસવીરો વાયરલ, નજર નહિ હટાવી શકો

બૉલીવુડમાં દરેક તહેવારને લઈને પોતાનો અલગ ક્રેઝ હોય છે. દરેક સ્ટાર વિવિધ રીતે દિવાળીના તહેવારને ખાસ બનાવવામાં લાગી જતા હોય છે. એવામાં બૉલીવુડની સૌથી બ્યૂટિફુલ એક્ટ્રેસ દિશા પટાનીએ પણ આવી જ કોશિશ કરી હતી પણ એક ભૂલ કરી બેઠી. જણાવી દઈએ કે દિશાએ દિવાળી જેવા શુભ અવસર પર એક ફોટોશૂટ કરાવ્યો હતો જે જોઈને તમે પણ દંગ રહી જાઓ તેવો છે. આ ફોટોશૂટમાં દિશા બિલકુલ ફેસ્ટિવ સ્ટાઈલમાં જોવા મળી રહી છે. ગણતરીના કલાકોમાં જ દિશાના આ ફોટોશૂટને લાખો લાઈક મળી ચૂકી છે.

દિશા પટાનીએ આવી રીતે શુભેચ્છા પાઠવી

દિશા પટાનીએ આવી રીતે શુભેચ્છા પાઠવી

આ ફોટોશૂટમાં દિશા પટાણી ગોલ્ડન કલરના લહેંગામાં જોવા મળી રહી છે પરંતુ બ્લાઉઝની જગ્યાએ તેણે માત્ર ઈનરવિયર (બ્રા) જ પહેરી હતી. પરંતુ હવે વિવાદ એ છે કે દિશા આટલી તૈયાર થઈ તો તેણે બ્લાઉઝ કેમ ન પહેર્યું? જણાવી દઈએ કે દિશા એક અંડરગાર્મેન્ટ્સ બ્રાન્ડની જાહેરાત કરી રહી છે. આ બ્રાન્ડને દિશા લાંબા સમયથી એન્ડોર્સ પણ કરતી આવી છે. અગાઉ પણ તેણે આ કંપની માટે આવા પોઝ આપેલ છે.

સોશિયલ મીડિયા પર હંગામો

સોશિયલ મીડિયા પર હંગામો

આ ફોટોશૂટમાં દિશા પટાણી ગોલ્ડન કલરના લહેંગામાં જોવા મળી રહી છે પરંતુ બ્લાઉઝની જગ્યાએ તેણે માત્ર ઈનરવિયર (બ્રા) જ પહેરી હતી. પરંતુ હવે વિવાદ એ છે કે દિશા આટલી તૈયાર થઈ તો તેણે બ્લાઉઝ કેમ ન પહેર્યું? જણાવી દઈએ કે દિશા એક અંડરગાર્મેન્ટ્સ બ્રાન્ડની જાહેરાત કરી રહી છે. આ બ્રાન્ડને દિશા લાંબા સમયથી એન્ડોર્સ પણ કરતી આવી છે. અગાઉ પણ તેણે આ કંપની માટે આવા પોઝ આપેલ છે.

જુઓ એક દિશાની ઝલક

જુઓ એક દિશાની ઝલક

દિવાળી જેવા પવિત્ર તહેવાર પર દિશા પટાનીએ એવા હૉટ તસવીરો શેર કરી જે જોઈને ફેન્સ ફટાકડા ફોડવાનું પણ ભૂલી જાય તેમ છે. દિશા પટાની આમ તો હૉટ તસવીરો અને પોતાના બૉલ્ડ અવતાર માટે જાણીતી છે પણ આ વખતે દિવાળી પર શેર કરેલ દિશા પટાનીની તસવીરો તમારા હોશ ઉડાવી દે તેવી છે. ફેન્સ તો ચોક્કસ દિશાના આ નવા અવતાર પાછળ ગાંડા થઈ જશે. અહીં મેળવો દિશા પટાનીએ શેર કરેલ કેટલીક હૉટ તસવીરોની ઝલક...

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

જણાવી દઈએ કે દિશા પટાનીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ લોફર (2015)થી કરી હતી, આ ફિલ્મમાં તેમની ઓપોઝિટ વરુણ તેજ હતા. લૉફર બાદ દિશા પટાનીએ મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બનેલ ફિલ્મ એમ.એસ.ધોનીઃ અનટૉલ્ડ સ્ટોરી પર મુખ્ય ભુમિકા ભજવી હતી અને 2018માં રિલીઝ થયેલ ફિલ્મ બાઘી 2માં પણ દિશા પટાનીએ રોલ નિભાવ્યો હતો.

તેલુગુ ફિલ્મ લોફર

તેલુગુ ફિલ્મ લોફર

દિશા પટાનીએ તેલુગુ ફિલ્મ લોફરથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂટ કર્યું હતું. આ ફિલ્મમાં દિશા પટાનીએ મૌની નામની છોકરીનો રોલ નિભાવ્યો હતો જે જબરદસ્તી પૂર્વક થતાં તેના લગ્નથી બચવા માટે ઘરેથી ભાગી જાય છે.

મ્યુઝિક વીડિયો

મ્યુઝિક વીડિયો

બાદમાં દિશા પટને મ્યૂઝિક વીડિયો બેફિકરામાં ટાઈગર શ્રોફ સાથે જોવા મળી હતી. આ વીડિયોને ટી-સિરીઝ અંતર્ગત ભૂષણ કુમાર અને ક્રિષ્ના કુમારે બનાવ્યો હતો અને મિત બ્રધર્સે ગીત કમ્પોઝ કર્યું હતું.

મુખ્ય ભૂમિકામાં

મુખ્ય ભૂમિકામાં

નિરજ પાંડેની ફિલ્મ એમ.એસ. ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરીથી દિશા પટાનીને કોમર્શિયલ બ્રેક મળી હતી. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે ધોનીનો રોલ નિભાવ્યો હતો અને ફિલ્મમાં કિયારા અડવાણીએ પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

ધોનીની ગર્લફ્રેન્ડનો રોલ

ધોનીની ગર્લફ્રેન્ડનો રોલ

આ ફિલ્મમાં દિશા પટાનીએ મહેન્દ્ર સિંહ ધોનીની ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝાનો રોલ નિભાવ્યો હતો, જે કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X